• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: બાલંભા મેલડી માતાજી તેમજ ઓમકારેશ્વર મહાદેવ દાઢીયારી કાંઠે ઉદાસી આશ્રમ ખાતે ઉદાસીન આચાર્ય બાબા શ્રી શ્રી1108 ભગવાન શ્રી ચંદ્રજી ( શ્રી ચંદ્ર નોમ ) નો 530 મોં પ્રાગટ્ય દિન ઉજવાયો*

બાલંભા તા ૧૪ (*લલીત નિમાવત દ્વારા*)ખાતે ઉદાસી આશ્રમ દાઢીયારી કાંઠે આવેલ બાબા શ્રી ચંદ્ર ભગવાન મંદિર ખાતે અનેક સંતો મહંતોની ઉપસ્થિતિમાં ભગવાન શ્રી ચંદ્રજી નો530 મોં પ્રાગટ્ય દિવસની પૂજા અર્ચન આરતી તેમજ મહાપ્રસાદ કરી ધામ ધુમ પૂર્વક દાઢીયાળી ઉદાસી આશ્રમ ખાતે આશ્રમના મહંત શ્રી ભોલે મુની બાપુ ગુરુ શ્રી લહેર મુની બાપુ ના નેજા હેઠળ શ્રીચંદ નોમની ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઈ ઉપરોક્ત પ્રસંગને લઈને બ્રહ્મ ચોરાસી જેમાં( સાધુ.બ્રાહ્મણ. અતીત ) તેમજ બાળકો બાલિકાઓ જમણવાર ( મહાપ્રસાદ ) કરવામાં આવેલ ભક્તજનો એ પણ આ ધાર્મિક પ્રસંગનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી

Related posts

*HELLO MORBI:દેહદાતા તેમજ ચક્ષુદાતા ડીસાના દિનેશભાઈ દવેનું કરવામાં આવેલ મરણોતર સન્માન*

Hello Morbi

*જોડિયાના લીંબુડા ગામે આશિક લોક ડાઉન નો નિર્ણય લેવાયો*

Hello Morbi

*HELLO MORBI: બિપરજોય વાવાઝોડા અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા અગમચેતીના પગલાની માર્ગદર્શિકા જાહેર કરાઇ*

editor

Leave a Comment