• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: અપહરણ તથા પોકસો ના આરોપી પાસેથી મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે માથી ચોરી થયેલ મોટર સાયકલ પકડી પાડતી મોરબી સીટી એ-ડીવીજન પોલીસ*

અપહરણ તથા પોકસો ના આરોપી પાસેથી મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે માથી ચોરી થયેલ મોટર સાયકલ પકડી પાડતી મોરબી સીટી એ-ડીવીજન પોલીસ
મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ નાઓની સુચના તેમજ વિભાગીય પોલીસ અધિક્ષકશ્રી મોરબી ડીવીજન મોરબીના પી.એ.ઝાલા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે મા ગઇ તા.૯/૧૦/૨૦૨૩ ના રોજ અપહરણ ની ભોગબનનાર છોકરી ને ભગાડી જનાર આરોપી સાહીલ ઇલીયાસભાઇ કટીયા રહે.મોરબી વીશીપરા ચાર ગોડાઉન વાળા વિરુધ્ધ મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં.૧૬૪૧/૨૦૨૩ ઇ.પી.કો કલમ. ૩૬૩,૩૬૬,૩૭૬ તથા પોકસો એકટ હેઠળ ગુન્હો રજી થયેલ હોય જેની તપાસ દરમ્યાન નીચે જણાવેલ આરોપી તથા ભોગબનનાર મળી આવતા સદરહુ તપાસ દરમ્યાન આરોપીને સાથે રાખી બનાવવાળી જગ્યાએ તપાસ કરતા મોટરસાયકલ મુકીને આરોપી તથા ભોગબનનાર જયારે નાસેલ ત્યાથી સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ મળી આવતા જેને પોકેટકોપ દ્રારા સર્ચ કરતા અન્ય ની માલીકી નુ હોય જેથી આરોપીને યુકિત પ્રયુકિત થી પુછપરછ કરતા તેને આ મોટર સાયકલ ત્રણેક મહીના પહેલા આયુષ હોસ્પીટલ પાસેથી ચોરી કરેલાની કબુલાત આપતા મોટર સાયકલ કબ્જે કરી મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે ગુ.ર.નં.૧૬૬૩/૨૦૨૩ ઇ.પી.કો કલમ.૩૭૯ મુજબની ચોરીનો ગુન્હો ડીટેકટ કરી આગળની કાર્યવાહી કરવામા આવેલ છે.
પકડાયેલ આરોપી –
(૧) સાહીલ ઇલીયાસભાઇ કટીયા રહે.મોરબી રોહીદાસપરા મેઇન રોડ ચાર ગોડાઉન
કબ્જે કરેલ મુદામાલ
અનુ.

કબ્જે કરેલ મુદામાલ વિગત
સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ ચેસીસનં.MBLHAW119L5L00878 એન્જીનનં.HA11 EVL5L50672 મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં.૧૬૬૩/૨૦૨૩ ઇ.પી.કો કલમ.૩૭૯ કિ.રૂ.૨૫૦૦૦/-

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:શ્રી સનાતન દશનામ ગોસ્વામી મહામંડળ દ્વારા ગાંધીનગર માં 𝟐𝟒 મી એ મહા અધિવેશન યોજાશે*

editor

*મોરબી ખાતે રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી કરાઈ*

Hello Morbi

*કોડીનાર તાલુકાના ઘાંટવડ ગામે પ્રાથમિક શાળા ખાતે ૭૩ માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી*

Hello Morbi

Leave a Comment