• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:લગ્નની લાલચ આપી રૂપીયા-એકલાખ પડાવી છેતરપીંડી આચરી છેલ્લા ત્રણેકમહીનાથી ફરાર મુખ્ય સ્ત્રી આરોપીને પકડી પાડતી ટંકારા પોલીસ*

લગ્નની લાલચ આપી રૂપીયા-૧,૦૦,૦૦૦/- પડાવી છેતરપીંડી આચરી છેલ્લા ત્રણેક
મહીનાથી ફરાર મુખ્ય સ્ત્રી આરોપીને પકડી પાડતી ટંકારા પોલીસ
પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર સાહેબ રાજકોટ વિભાગ રાજકોટ નાઓ તથા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ મોરબી જીલ્લા નાઓએ મોરબી જિલ્લામાં બનતા મિકલત સબંધી ગુનાઓના આરોપીઓને તાત્કાલીક પકડી પાડી મિલકત સબંધી ગુનાઓમાં પરિણામલક્ષી કામગીરી કરવા સુચના કરેલ હોય જેથી નાયબ પોલીસ અધિક્ષકશ્રી એસ.એચ.સારડા સાહેબ વાંકાનેર વિભાગ નાઓએ મિકલત સબંધી ગુનાઓના આરોપીઓને પકડી પાડવા માર્ગદર્શન આપેલ હોય

ટંકારા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૦૭/૨૦૨૪ બી.એન.એસ. કલમ-૩૧૬(૨),૩૧૮(૪),૫૪ મુજબના ગુનાના કામે ફરીયાદીશ્રીને લગ્નની લાલચ આપી ફરીયાદી સાથે ફુલહાર કરાવી ફરીયાદી પાસેથી આરોપીઓએ રૂપીયા-૧,૦૦,૦૦૦/- પડાવી છેતરપીંડી આચરેલ હોય જે ગુનામાં અગાઉ સ્ત્રી આરોપી સહીત બે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ હતી. જે ગુનામાં મુખ્ય સ્ત્રી આરોપી જોશનાબેન મકવાણા રહે. રાજકોટ વાળી છેલ્લા ત્રણેક મહીનાથી ફરાર હોય જે ટંકારા ટાઉન વિસ્તારમાં આવેલ હોવાની પો.કોન્સ. કૃષ્ણરાજસિંહ ઝાલાને હકિકત મળતા હકીકત આધારે મહીલા આરોપી જોશનાબેન વા/ઓ ગુલાબભાઇ મનજીભાઇ મકવાણા રહે. હાલ ગોંડલ ચોકડી, પેટ્રોલ પંપ પાસે ઝુપડામાં, રાજકોટ મુળ ગામ જારીયા તા.ધ્રોલ જી.જામનગર વાળીને પકડી મજકુર મહીલા આરોપી પાસેથી ગુનામાં છેતરપીંડી આચરી પડાવેલ રોકડા રૂપીયા પૈકી રોકડા રૂપીયા-૨૫,૦૦૦/- તથા અન્ય મુદામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

આરોપી :-
જોશનાબેન વા/ઓ ગુલાબભાઇ મનજીભાઇ મકવાણા રહે. હાલ ગોંડલ ચોકડી, પેટ્રોલ પંપ પાસે ઝુપડામાં, રાજકોટ મુળ ગામ જારીયા તા.ધ્રોલ જી.જામનગર
કબ્જે કરેલ મુદ્દામાલ :-
1.૨૫,૦૦- તથા અન્ય મુદામાલ મળી કુલ કી.રૂ. ૧૦,૫૦૦/- નો મુદામા રોકડા રૂપીયા-૨૫,૦૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કી.રૂ. ૨૭,૫૦૦/-છે. મુદામાલ કબ્જે કરેલ

કામગીરી કરનાર પોલીસ સ્ટાફ :-પોલીસ ઇન્સેકટરશ્રી કે.એમ.છાસીયા તથા ASI હકાભાઇ ચૌહાણ,
ભાવેશભાઇ વરમોરા HC જસપાલસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા, PC તેજાભાઇ ગરચર, પંકજભા ગુઢડા, કૃષ્ણરાજસિંહ ઝાલા, વિજયભાઇ ચાવડા, કિશોરભાઇ દાવા તથા મહીલા પો.કોન્સ. પુનબેન પટેલ, નીજુબેન પટેલ નાઓ દ્રારા સદરહું કામગીરી કરવામાં આવેલ છે.

Related posts

*મોરબીમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે એક હજાર વૃક્ષો નું રોપાણ પણ કરીને તેનું સતત જતન કરવાના પ્રયાસો કરતી સંસ્થા: માનવ વેલ્ફેર ફાઉન્ડેશન*

Hello Morbi

*મોરબી માળિયા વિસ્તાર ના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા એ વિધાનસભા માં મોરબી વિશે શુ કહુ જાણવા જેવું*

editor

*મોરબી જલારામ મંદિર ખાતે આયોજીત વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ મા ૩૩૬ દર્દીઓએ લાભ લીધો , ૧૫૨ લોકો ના આવતીકાલે વિનામુલ્યે નેત્રમણી ઓપરેશન*

Hello Morbi

Leave a Comment