• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:મોરબી જિલ્લા ના આરોગ્ય વિભાગ NHM કર્મચારી શ્રી તા.૧૯/૦૩/૨૦૨૫ બુધવાર ના રોજ પડતર માંગણી અન્વયે એક દિવસ માસ CL અને ધરણા કરશે*

**મોરબી જિલ્લા ના આરોગ્ય વિભાગ NHM કર્મચારી શ્રી તા.૧૯/૦૩/૨૦૨૫ બુધવાર ના રોજ પડતર માંગણી અન્વયે એક દિવસ માસ CL અને ધરણા કરશે*

ગુજરાત રાજ્ય નેશનલ હેલ્થ મિશન યુનિયન ના મોરબી જિલ્લા ના આરોગ્ય વિભાગ ના તમામ NHM કર્મચારી શ્રી ઓ પગાર વિસંગતતા સહિતની પડતર માંગણીઓ અન્વયે તા.૧૯/૦૩/૨૦૨૫ રોજ એક દિવસ માસ CL મૂકી ગાંધીનગર ખાતે ધરણા કરશે
પડતર માગણીઓ યાદી ૧)૧૬/૦૩/૨૪ ના રોજ કરવામાં આવેલ પગાર વધારા ના પરિપત્ર માં NHM કર્મચારી ના બેઝ પે માં થયેલ વિસંગતા તાત્કાલિક દૂર કરવા બાબત
૨) તા ૧૬/૦૩/૨૪ ના રોજ કરવામાં આવેલ પગાર વધારા ના પરિપત્ર માં ઇન્ક્રીમેન્ટ ૫% લેખે મળેલ છે તે વધારી ને ૧૫% કરવા બાબત.
૩) તા ૧૫/૧૧/૧૮ તેમજ તા ૧૬/૦૩/૨૪ ના પરિપત્ર માં સિનિયોરિટી ને ધ્યાન માં લેવા માં આવેલ નથી તેનો અમલ કરવા બાબત.
૪) પ્રસુતિ ના રજા ૧૮૦ દિવસ ની મળે છે જેમાં ૯૦ દિવસ પગારી અને ૯૦ દિવસ બિનપગારી તો તેમાં સુધારો કરી ૧૮૦ દિવસ કરી આપવા બાબત.
૫) NHM કર્મચારી ને EPF લાભ આપવા બાબત
(૬) કોવિડ ૧૯ ના સમય ગળા દરમિયાન ૧૩૦ ના પગાર કરી આપવા બાબત
૭) NHM કર્મચારી ને જિલ્લા બદલી કરી આપવા બાબત
(૮) NHM કર્મચારીઓ ને મૃત્યુ સહાય પેઠે ૨ લાખ મળે છે જે વધારી ને ૧૦ લાખ કરી આપવા બાબત

Related posts

*HELLO MORBI: મોરબીમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત નવા કેન્દ્રોનો શુભારંભ*

editor

*મોરબી : મોરબી જિલ્લાની ત્રણ બેઠકો માટે લજાઈ પાસે આવેલી એલિટ સ્કૂલમાં આજે ભાજપ દ્વારા ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે. જેમાં ટંકારા-પડધરી બેઠક માટે જિલ્લા ભાજપ પ્રમુખ સહિત 17 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:પ્રોપેન સપ્લાય કરતી કંપની ઓ ની દાદાગીરી સામે સીરામીક ઉદ્યોગ લાલ ઘુમ*

editor

Leave a Comment