• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:જોડિયાના નેસડા ગામે સર્વ જ્ઞાતિ ૧૧ મો સમૂહ લગ્ન સંપન્ન:૨૪ નવદંપતિ ઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા*

 

જોડિયા: તા ૨૧ જોડીયા તાલુકાના નેસડા ગામે આજરોજ તા.૨૧.૦૩.૨૦૨૫ ને શુક્રવાર ના રોજ શ્રી હાલાર સર્વજીવ સેવા સમાજ ટ્રસ્ટ ધ્વારા આયોજિત ૨૪ મો સર્વ જ્ઞાતિ સમહુ લગ્ન મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ શુભ લગ્ન સ્થળ પર ૨૪નવ દમપ્તીઓ એ સંતો મહંતો ની ઉપસ્થિતિ માં પ્રભુતા માં પગલાં માંડ્યા હતા અને સંતો મહંતો ના આશીર્વાદ લીધા હતા.છેલા ૧૧વર્ષ થી કાર્યરત છે આ સસ્થાના સ્થાપક શ્રી સમુહ લગ્ન ના પ્રણેતા સ્વ. શ્રી ધનજીઅદા સસ્થાના સંચાલકશાસ્ત્રી શ્રી દિપકભાઈ શ્રીમદ ભાગવત કથાકાર અને સમુહ લગ્ન સમિતિના અધ્યક્ષ ગો ભક્તશ્રી રમેશભાઈ મકવાણા સાથે સાથે મહારક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું અતિથિ વિશેષ શ્રી મુરિમાં તારાણા. મહંત શ્રી પ્રભુદાસ.રામબાઈ મંદીર. વવાણીયા શ્રી રામ ચરણદાસ બાપુ. રામાપીર મંદિર.નેસડા.શ્રી પ્રવીણસિહ ઝાલાબાપુ માજી ચેરમેન APMC હાપા.જામનગર.મહંત શ્રી ગાંડાબાપુ ની મોજ.રાજકોટ.સમાનવતા મહેમાનો નું ભવ્ય સ્વાગત કરવામાં આવશે.કોણ હરસિધ્ધિ ધામ ગોવશાળા તોલનાકા પાસે.જામનગર.રાજકોટ હાઇવે.નેસડા ગામ ખાતે યોજવામા આવશે. સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલ છે.સંચાલક શ્રી રમેશભાઈ આહીર.. નેસડા.તા.જોડિયા.જી.જામનગર…..
રિપોર્ટર=શરદ એમ.રાવલ.
ગામ=હડીયાણા..

Related posts

*મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી લગ્ન ની ૩૬મી વર્ષગાંઠ ઉજવતા શ્રી ક્રિષ્ના પેટ્રોલીયમ તથા એસ્સાર પેટ્રોલ પંપ વાળા મંગળજીભાઈ નાથાભાઈ સુવાગીયા*

Hello Morbi

*HELLO MORBI:ભારતીય અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ માટે મોરબી નાવ્યુગ સ્કૂલ ના સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના કરાઇ*

editor

*HELLO MORBI:વારંવાર શોશિયલ મીડિયા મારફત પ્રજા ને ગુમરાહ કરતા મોરબી ના ધારાસભ્ય શહેર યાત્રા કરી પ્રજા ની મુશ્કેલી સમજે:કોગ્રેસ*

editor

Leave a Comment