• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:નવયુગ પ્રેપ શેક્સનમાં ધમાકેદાર એન્યુઅલ ફંક્શન તરંગ-3 નું આયોજન કરાયું*

નવયુગ પ્રેપ શેક્સનમાં ધમાકેદાર એન્યુઅલ ફંક્શન તરંગ-3 નું આયોજન કરાયું

નવયુગ પ્રેપ સેક્શન નવયુગ ઇંગ્લીશ મીડીયમની બને બ્રાન્ચના એન્યુઅલ ફંકશન નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાના નાના બાળકોએ
અલગ અલગ થીમ પર પોતાની પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું જેમકે સોશિયલ મેસેજ થીમ, પ્રી સ્કૂલની શિક્ષણ પદ્ધતિ થીમ , એન્ટરટેનમેન્ટ થીમ આ સાથે સાથે ઘણા સ્ટુડન્ટ્સે એન્કરીંગ કરીને આટલી નાની ઉંમરે એક પ્રતિભાશાળી વક્તા જેવું પ્રદર્શન કર્યું હતું આ ઉપરાંત સ્કૂલના બાળકોના મમ્મી અને પપ્પા એ પણ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈને ખુબ સરસ કૃતિનું પર્ફોમન્સ કહ્યું હતું અને આ તમામ પ્રોગ્રામને સફળ બનાવવા માટે ડિરેક્ટર દુષ્યંતભાઈ પટેલ અને પ્રિન્સિપલ બીના મેડમ, વિભામેડમ અને કોઓર્ડીનેટર રશ્મિમેમ અને હેતલ મેમના નેતૃત્વ હેઠળ નવયુગ પ્રેપ સેક્શનની ત્રણેય સ્કુલના તમામ કોર્ડીનેટર અને ટીચર્સ નવયુગ એકેડમીના તમામ સ્ટાફ મિત્રોએ કાર્યક્રમ ને સફળ બનાવવામાં ખુબ મહેનત કરી હતી
આ કાર્યક્રમ માં પ્રમુખશ્રી કાંજીયા સાહેબ,રંજનબેન કાંજીયા શિક્ષણ વિભાગના વડાલિયા સાહેબ,ગરચર સાહેબ જીતુભાઇ એરવાડીયા, જીલેશભાઈ કાલરીયા,શાળા સંચાલક મંડળમાંથી નિલેશભાઈ કુંડારીયા, હર્ષદભાઈ કાવર, યોગેશભાઈ ઘેટીયા એ ઉપસ્થિત રહી સ્ટાફ અને બાળકો ને પ્રોત્સાહિત કર્યા હતા અને તમામ પેરેન્ટ્સનો પણ ખૂબ સપોર્ટ રહ્યો હતો

Related posts

*ખેડૂતોએ ખેતીને જાળવી રાખવા માટે “અ અળસીયાના અ”થી શરૂઆત કરવી પડશે: પૂજાબેન નકુમ*

Hello Morbi

*HELLO MORBI:મોરબીના જાણીતા શિક્ષણવિદ પી.ડી. કાંજીયા સાહેબનું વ્યાખ્યાન આર.પી. ભાલોડિયા કોલેજ ઉપલેટા ખાતે યોજાયું*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: વિવિધ એસોસિએશન ના પ્રમુખ અને પ્રતિનિધિ ઓ દ્રારા દેશ ના ગૃહમંત્રી અમિતભાઈ શાહ નું પુષ્પ વર્ષાથી સન્માન સ્વાગત કરાયું*

editor

Leave a Comment