• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:મોરબી મહાનગર પાલિકા દ્વારા સર્કિટ હાઉસ મેઇનરોડ પર સફાઈ ઝુંબેશ અંતર્ગત દબાણ દૂર કરાયા*

આથી મોરબી મહાનગરપાલિકા તેની અખબારયાદીમાં જણાવે છે કે, આજરોજ મોરબી મહાનગરપાલિકા દ્વારા શ્રમદાન ફોર મોરબી કાર્યક્રમ અન્વયે સર્કિટ હાઉસ મેઇન રોડ પર સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવેલ. જેમાં માન. કમિશ્નરશ્રી, ડેપ્યુટી કમિશ્નરશ્રી, મહાનગરપલિકા સ્ટાફ, Yuva Shakti Foundation તથા અન્ય NGOs શ્રમદાનમાં જોડાયેલ. સદરહુ સફાઈ ઝુંબેશ દરમિયાન અંદાજિત ૧૦ ટન સોલિડ વેસ્ટ વેસ્ટનો નિકાલ કરવામાં આવેલ. શ્રમદાન પુર્વે મોરબી મહાનગરપાલિકા દ્વારા સર્કિટ હાઉસ મેઇન રોડ ખાતે બિનઅધિકૃત દબાણ દુર કરવામાં આવેલ.

Related posts

*HELLO MORBI NEWS: મોરબી:આદર્શ આચારસંહિતા અન્વયે લાઉડ સ્પીકરના ઉપયોગ તથા વાહનો પર લાઉડ સ્પીકર લગાડવા ઉપર પ્રતિબંધિત*

editor

*HELLO MORBI: જોડિયા તાલુકા ભાજપ કાર્યાલય ખાતે ભાજપ પ્રમુખ શ્રી ભરતભાઈ દલસાણિયા ના અધ્યક્ષ સ્થાને આગામીદિવસોમાં યોજાનાર કાર્યક્રમ હર ઘર તિરંગા તિરંગા યાત્રા ના આયોજન માટે બેઠક યોજાય*

editor

ભારતના આ 10 મોટા રહસ્યો આજે પણ કોઈ ઉકેલી શક્યું નથી, વૈજ્ઞાનિકે પણ ચક્કર ખાઈ ગયા, તમે પણ વાંચો

Hello Morbi

Leave a Comment