• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:નવનિયુક્ત જિલ્લા ભાજપ અધ્યક્ષની શુભેચ્છા મુલાકાત લેતા મોરબી શહેર મહિલા મોરચા ના હોદ્દેદારો*

*જયંતીભાઈ રાજકોટિયાની શુભેચ્છા મુલાકાત લેતા મોરબી શહેર મહિલા મોરચા ના હોદ્દેદારો*

તાજેતરમાં જ મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે જયંતીભાઈ રાજકોટીયાની નિમણુંક કરવામાં આવી હતી. જેથી સામાજિક અને રાજકીય આગેવાનો પણ રૂબરૂ મળીને શુભેચ્છા પાઠવી રહ્યા છે.ત્યારે આજરોજ ભાજપ મોરબી શહેર મહિલા મોરચા ના પ્રમુખશ્રી અલ્પાબેન કક્કડ, મહામંત્રીશ્રી જયશ્રીબેન વાઘેલા, ઉપપ્રમુખશ્રી આરતીબા રાણા, મંત્રીશ્રી પ્રભાબેન મકવાણા , કારોબારી સભ્ય યોગીતાબેન ઝાલા એ મુલાકાત લીધી અને શુભેચ્છાઓ પાઠવી હતી

Related posts

*રાજ્યના નાગરિકોને રખડતા ઢોરના ત્રાસથી મુક્તિ અપાવવા રાજય સરકાર પ્રતિબધ્ધ: પ્રવકતા મંત્રીશ્રી જીતુભાઈ વાધાણી*

Hello Morbi

*HELLO MORBI:પાળીયાદ ખાતે વિસામણબાપુની જગ્યામાં અમાસના દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટીયા*

editor

*વાંકાનેરના 14 બળવાખોર સભ્યો ભાજપમાંથી બરતરફપ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલનું કડક પગલું : વાંકાનેર ભાજપમાં સોપો*

Hello Morbi

Leave a Comment