• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: ધાંગધ્રા:શ્રીરઘુવંશી સમાજના અગ્રણીય જીતુ કોટક દ્વારા ડો. શ્રી પ્રવિણભાઈ તોગડિયાનું સ સન્માન સન્માન સ્વાગત કરવામાં આવ્યું*

શ્રી રઘુવંશી યુવાન જીતુ કોટક દ્વારા ડો. શ્રી પ્રવિણભાઈ તોગડિયા સાહેબનું સન્માન
જય જય શ્રી રામ
અયોધ્યા શ્રી રામ મંદિર પ્રણેતા
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ
બજરંગ દળ હિન્દુ હ્દય સમ્રાટ
ડોક્ટર શ્રી પ્રવિણભાઈ તોગડિયા
સાહેબ આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ધ્રાંગધ્રાના નિમંત્રણથી પધારતા ડો. શ્રી આંબેડકર સર્કલથી જય જય શ્રી રામના જયઘોષ સાથે બાઈક રેલી સ્વરૂપે ગ્રીન ચોક ખાતે પધારી ઠંડા પાણીનું પરબ ખુલ્લું મૂકી ત્યાર બાદ હિન્દુ સંગઠનો સાથે આગામી શ્રી રામ જન્મોત્સવની ઉજવણી ધામધૂમથી ઉજવવામાં આવે તેની ચર્ચા વિચારણા કરી માર્ગદર્શન આપેલ આ અવસરે રઘુવંશી યુવાન જીતુ કોટક દ્વારા શાલ ફૂલહારથી સન્માનિત કરવામાં આવેલ.

Related posts

કોવીડ-૧૯ અંતર્ગત જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામુ પ્રસિધ્ધ કરાયુ

Hello Morbi

*મોરબીમાં કોઈપણ સમાજ કોવિડ આઇસોલેશન સેન્ટર શરૂ કરે તો ભોજન રઘુવંશી સમાજ પહોચડશે*

Hello Morbi

*કોડીનાર આધારકાર્ડ માટેની લાંબી લાઇનો અને જનતાની હેરાનાગતિનો અંત કયારે?*

Hello Morbi

Leave a Comment