• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:ટંકારા:100 બટાલિયન રેપીડ એક્શન ફોર્સે ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મુલાકાત લીધી*

100 બટાલિયન રેપીડ એક્શન ફોર્સે ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મુલાકાત લીધી

(*નૈમિષ સેજપાલ ટંકારા દ્વારા*)ગુજરાતની પ્લાટુન દ્વારા અમદાવાદ 100 વાહીની દુત બટાલિયન રેપીડ એક્શન ફોર્સે અમદાવાદ દ્વારા ટંકારા પોલીસ સ્ટેશન ખાતે મુલાકાત લીધી હતી. જેમાં ગુજરાતના એક પ્લાટુન રાતુલદાસ કમાન્ડર, 100 બટાલિયન રેપીડ એક્શન ફોર્સના માર્ગદર્શનમાં મોરબીમાં તારીખ 26 માર્ચ થી તારીખ 31 માર્ચ સુધી અશોકકુમાર શર્માના નેતૃત્વમાં પરિચય અભ્યાસ હેતુ મોકલવામાં આવ્યા હતા.

આ પરિચિત અભ્યાસનો હેતુ નિયુક્ત પ્લાટુનનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લાધિકારી અને પોલીસ અધિક્ષક સાથે મુલાકાત કરી જિલ્લાના સંવેદનશીલ વિસ્તારોની જાણકારી મેળવી જિલ્લાના વિસ્તારના વરિષ્ઠ નાગરિકો, સમાજસેવકો અને મહાનુભાવો સાથે ગોષ્ઠી કરી અને ભૂતકાળમાં બનેલા રમખાણો અને અન્ય ગતિવિધિઓ અંગે માહિતી મેળવી મુખ્ય બાબતો થી વાકેફ થઈ થવાનું હતું

અત્રે ઉલ્લેખનીય છે કે સામાન્ય માણસ પોલીસને મિત્ર ગણી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને શાંતી સલામતી સભર વાતાવરણ બન્યું રહે એ દિશામાં માર્ચ યોજી હતી આ તકે ટંકારા થાણા અમલદાર કે એમ છાસિયા, આઈ બીના પ્રવિણ મેવા ટંકારા પોલીસ ટિમ સહિતના જવાનો જોડાયા હતા.

Related posts

*HELLO MORBI:મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી જન્મદીન ની ઉજવણી કરતા મોરબી ના તબિબ ડો.પ્રિન્સ પ્રફુલ્લભાઈ ફેફર*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: ધ્રોલ:રાજપર સુમરા ઇટાળા ને જોડતો પુલ મંજૂર કરાવતા ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા*

editor

*મોરબી જ્ઞાનપંથ વિદ્યા સંકુલમાં માનસિક રોગ અંગેની સમજ માટે સ્પર્ધા યોજાય*

Hello Morbi

Leave a Comment