• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:હળવદના જુના દેવળીયા ગામની સીમમાં આવેલ વાડીના ઓરડીમાંથી ઇંગ્લીશ દારૂની બોટલો તથા બીયર ટીનનો જથ્થો પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ મોરબી*

હળવદ તાલુકાના જુના દેવળીયા ગામની સીમમાં આવેલ વાડીના ઓરડીમાંથી ઇંગ્લીશ દારૂની બોટલો તથા બીયર ટીન મળી કુલ કિ.રૂ.૧,૯૫,૧૪૦/- નો મુદામાલ પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ મોરબી

શ્રી અશોકકુમાર સાહેબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ તથા શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ પોલીસ અધિક્ષક મોરબીનાઓએ મોરબી જીલ્લામાં પ્રોહીબીશન-જુગારની પ્રવૃતિ નેસ્તનાબૂદ કરવા અનુસંધાને અસરકારક કામગીરી કરવા એમ.પી.પંડયા પોલીસ ઇન્સ.શ્રી એલ.સી.બી. મોરબી નાઓને સુચના કરેલ હોય જે અન્વયે પો.સબ.ઇન્સ.શ્રી બી.ડી.ભટ્ટ તથા એલ.સી.બી. / પેરોલફર્લો સ્કવોડના સ્ટાફના માણસો કાર્યરત હતા. દરમ્યાન પો.હેડકોન્સ. ચંદુભાઇ કાણોતરા, ભરતભાઇ જીલરીયા પો.કોન્સ. દશરથસિંહ પરમાર, ભગીરથસિંહ ઝાલાને સંયુકતમાં ખાનગીરાહે હકિકત મળેલ કે, કમલેશભાઇ માવજીભાઇ ભોરણીયા પટેલ રહે.જુના દેવળીયા તા.હળવદ વાળાએ જુના દેવળીયા ગામની સીમમાં હળવદ હાઇવે ઉપર આવેલ પોતાના કબ્જા ભોગવટા વાળી વાડીની ઓરડીમાં ઇગ્લીશ દારૂનો જથ્થો રાખેલ છે અને તેનુ વેચાણ કરે છે. તેવી ચોકકસ હકિકત આધારે રેઇડ કરતા નીચે જણાવેલ વિગતેનો મુદામાલ મળી આવતા હળવદ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારાતળે ગુનો નોધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
અટક કરવા પર બાકી આરોપીનુ નામ સરનામુ:-
કમલેશભાઇ માવજીભાઇ ભોરણીયા/પટેલ રહે.જુના દેવળીયા તા.હળવદ જી.મોરબી
પકડાયેલ મુદામાલની વિગત –
૧) રોયલ સ્ટગ વ્હીસ્કીની કાચની કંપની સીલ પેક ૭૫૦ મી.લી.ની બોટલો નંગ-૧૮૦ કિ.રૂ.૧,૨૧,૧૪૦/-
(૨) થંડરબોલ્ટ સ્ટ્રોંગ બીયર ૫૦૦ મીલીના બીયર ટીન નંગ-૭૪૪ કિ.રૂ.૭૪,૪૦૦/-મળી કુલ કિ.રૂ.૧,૯૫,૧૪૦/- નો મુદામાલ કબજે કરેલ છે.
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી એમ.પી.પંડયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા પો.સબ.ઇન્સ. શ્રી બી.ડી.ભટ્ટ તથા એલ.સી.બી. / પેરોલફર્લો સ્કવોડ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતાં.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒*લેપ્રોસ્કોપીક અને જનરલ સર્જરી વિભાગમાં* *પેટ, આંતરડા, મળમાર્ગનો વિભાગમા ઉપલબ્ધ સારવાર*

editor

*HELLO MORBI:વિદેશી દારૂ બોટલ નંગ-૪૯૨ એકસ.યુ.વી કાર મળી કુલ કિ રૂ. ૩,૬૨,૬૦૦ નો જથ્થો પકડી પાડતી મોરબી સીટી એ ડીવીજન પોલીસ*

editor

*હડીયાણા ગામે ગણપતિ બાપા ને 56 ભોગનો અન્નકૂટ ધરાયો*

Hello Morbi

Leave a Comment