• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:બાલંભા ઉચ્ચતર સરકારી માધ્યમિક શાળા નું ધોરણ 12 નું ઝળહળતું પરિણામ*

બાલંભા:તા ૫ (*લલિત નિમાવત દ્વારા*)આજ રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ-ગાંધીનગર દ્વારા ધોરણ-12નુ પરિણામ જાહેર કરવામાં આવેલ. જેમાં બોર્ડનું પરિણામ 93.07%, જામનગર જિલ્લાનું પરિણામ 93.16% અને શ્રી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા -બાલંભા નુ 100% ઝળહળતુ પરિણામ આવતા સર્વે વિદ્યાર્થીઓ, વાલીઓ તથા શાળા પરિવારમાં ખુશીની લાગણી ફેલાયેલ છે. શાળાના આચાર્યશ્રી એસ. આર. કમાણી તથા સમગ્ર સ્ટાફની અથાક મહેનતથી ધોરણ-12નું 100% પરિણામ લઈ આવી શાળા તથા ગામનું નામ રોશન કરવા બદલ તમામ વિદ્યાર્થીઓ તથા સમગ્ર સ્ટાફને ખૂબ ખૂબ શુભેચ્છાઓ

પ્રથમ નંબર
વડોદરિયા કશીશ દિનેશભાઈ
PR :- 97.16

દ્વિતીય નંબર(2nd) :-
પરમાર શ્રુતિ ધર્મેન્દ્રભાઈ
PR :- 97.05

તૃતીય નંબર
હડિયલ મનીષા તુલસીભાઈ
PR :- 89.74

Related posts

*HELLO MORBI:મોરબી જિલ્લામાં ‘હર ઘર તિરંગા યાત્રા’ ના આયોજન અંગેની બેઠક કલેક્ટરશ્રી કિરણ ઝવેરીના અધ્યક્ષસ્થાને યોજાઈ*

editor

*HELLO MORBI NEWS:મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રત માં મહાપ્રસાદ યોજી સદ્ગત પિતા ની અંતિમ ઈચ્છા પૂર્ણ કરી શ્રધ્ધાંજલિ અર્પણ કરતો મોરબી નો ચંદારાણા પરિવાર.*

editor

*HELLO MORBI NEWS:ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા સાર્થક વિદ્યામંદિર ખાતે ભારત કો જાનો પ્રશ્નમંચ (ક્વિઝ)૨૦૨૪નું જિલ્લા કક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું*

editor

Leave a Comment