• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:મોરબી: નવયુગ કોમર્સ સ્કૂલનું એચએસસી બોર્ડનું ઝળહળતું પરિણામ*

મોરબી નવયુગ કોમર્સ સ્કૂલનું એચએસસી બોર્ડનું ઝળહળતું પરિણામ

મોરબી જિલ્લામાં સતત સૌથી વધુ એ ગ્રેડ આપતી એકમાત્ર નવયુગ કોમર્સ સ્કૂલ

તારીખ : 05-05-2025 ને સોમવારના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ-12 કૉમર્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું. જેમા ધોરણ-12 કૉમર્સના નવયુગના વિદ્યાર્થીઓએ જ્વલંત સફળતા હાંસલ કરી છે. નવયુગના વિદ્યાર્થી બાવરવા વેદ તુષારભાઇએ 95.71% અને 99.97 PR સાથે A1 ગ્રેડ પ્રાપ્ત કરી શાળામાં પ્રથમ ક્રમાંક અને સમગ્ર બોર્ડમાં ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. આ સાથે 15 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ અને A2 ગ્રેડ સાથે 52 જેટલાં વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયાં. જેમાં 99 થી વધુ PR મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 12 અને 95 થી વધુ PR મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 29 અને 90 થી વધુ PR મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 53 જેટલી રહી. એકંદરે ધોરણ-12 કૉમર્સમાં મોરબી જિલ્લામાં સૌથી વધુ A1 ગ્રેડ સાથે શાળાનું પરિણામ 97.33% રહ્યું. ઉચ્ચ પરિણામ મેળવી ઉત્તીર્ણ થવા બદલ વિદ્યાર્થીઓને પી.ડી.કાંજીયા સાહેબ તથા નવયુગ પરિવાર દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

Related posts

*જોડીયા મામલતદાર કચેરી ખાતે ક્લાર્ક તરીકે ફરજ બજાવતા ધ્વનિત સિહ બોરોના ને સન્માનિત કરાયા*

Hello Morbi

*HELLO MORBI:મોરબી સીટી બી ડીવી. પો.સ્ટે. નો અનડીટેક્ટ મોબાઇલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપી તથા ચોર મુદ્દામાલ શોધી કાઢતી મોરબી સીટી બી ડીવી. પોલીસ*

editor

*સ્વસ્થ બાળક બાલિકા સ્પર્ધા માટે વાલીઓ તૈયાર રહ* *આગામી ૮ જાન્યુઆરી થી ૧૪ જાન્યુઆરી દરમિયાન* *મોરબી જિલ્લામાં સ્પર્ધાનું આયોજન*

Hello Morbi

Leave a Comment