• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:બાલંભા: ગડબા પુલ થી વાયા હીરાપર થઈને જામનગર હાઇવે ને જોડતો રોડ બે સુમાર હાલતમાં!! યુદ્ધના ધોરણે રીપેર કરવા માંગ*

બાલંભા: તા ૧૦(*લલિત નિમાવત દ્વારા*)બાલંભા ગડબા પૂલથી હાઇવે ને જોડતો વાયા હીરાપર માનપર રોડ બિસ્માર હાલતમાં
બાલંભા થી ગડબા પુલથી નેશનલ હાઈવે ને જોડતો રોડ એકદમ બિસ્માર હાલતમાં થઈ ગયેલ છે આરોડ ઉપર અનેક નાના મોટા વાહનોની અવરજવર હોય રોડ એકદમ બિસ્માર હોવાથી તેમજ ખાડાઓ પડી ગયેલ હોવાથી વાહન ચાલકોને રોડ ઉપર અવરજવર કરવી મુશ્કેલ થઈ ગયેલ છે આ રોડ ઉપર વાહન ચાલકોને પારવાર મુશ્કેલી નો સામનો કરવો પડે છે તોતંત્ર ધ્યાન આપી રોડની યોગ્ય મરામત કરી તાત્કાલિક ના ધોરણે રોડ રિપેર કરી રાહદારીઓની મુશ્કેલી દૂર થાય તેમ પ્રજાજનો ઈચ્છે રહ્યા છે

Related posts

*HELLO MORBI:શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા જૂના ડીસાના દીલીપભાઈ બ્રહ્મભટ્ટ પરિવારને દબદબાભેર સન્માનિત કરાયું*

editor

*મોરબી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા વરસાદી સીઝનમાં સાવચેતી અંગે માર્ગદર્શિકા બહાર પડાઈ*

Hello Morbi

*મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા મકરસંક્રાંતિ ના પર્વ નિમિતે સર્વજ્ઞાતિય ટેસ્ટફુલ ચટાકેદાર ઉંધિયા નુ રાહતદરે વિતરણ કરવા આવશે*

Hello Morbi

Leave a Comment