• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:બાલંભા: હોથીપીર દાદા ની જગ્યાએ ભવ્ય સંતવાણી નો કાર્યક્રમ યોજાશે*

બાલંભા: તા ૧૦ (*લલિત નિમાવત દ્વારા*) બાલંભા હોથી પીર ની જગ્યાએ ભવ્ય સંતવાણી નો કાર્યક્રમ યોજાશે
બાલંભા ખાતે તારીખ 14 .5.25. બુધવારે સામપર માધાપર રોડ ઉપર આવેલ હોથી પીર દાદા ની જગ્યાએ ગૌસેવા તેમજ ચકલાચણ ના લાભાર્થે 14 .5.25. બુધવારની રાત્રે 9:30 કલાકે હોથી પીર દાદા ની જગ્યાએ ભવ્ય સંતવાણી નો કાર્યક્રમ રાખેલ છે જેમાં સંતવાણી ના આરાધક ગુજરાત સૌરાષ્ટ્રના નામાંકિત ભજન સમ્રાટ શૈલેષ મહારાજ નો ભજન નો પ્રોગ્રામ રાખેલ છે જેમાં શૈલેષ મહારાજ તેમજ તેમનું ગ્રુપ રાત ભર ભજનોની રમઝટ બોલાવશે તો આ સંતવાણી નો લાભ લેવા ભજન પ્રેમી જાહેર જનતાને બાલંભા હોથી પીર ભક્તજનો તરફથી આ ભવ્ય સંતવાણી નો લાભ લેવા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવે છે સ્થળ હોથી પીર ની જગ્યા સામપર માધાપર રોડ બાલંભા ખાતે રાખવામાં આવેલ છે

Related posts

*HELLO MORBI NEWS:મોરબી શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ મંદિર નો રજતજયંતિ મહોત્સવ ધામધૂમથી ઉજવાયો*

editor

*ગુજરાત માં કોવિડ 19 સામેના વેક્સિન ની તૈયારીઓ ની સંપૂર્ણ કામગીરી પૂર્ણ સી એમ રૂપાણી*

Hello Morbi

*HELLO MORBI:ટંકારા 15 વર્ષથી નિસ્ઠા પૂર્વવક કામગીરી કરતા* *ઇમર્જન્સી108 ના* *પાયલોટ સલીમ ભૂંગર નું સન્માન કરાયુ*

editor

Leave a Comment