• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:મોરબી: અમદાવાદ એસીબીનો મોરબી ખાતે સપાટો*

મોરબી:તા ૪ જૂન મોરબીએ ડીવીઝન પોલીસ મથકમાં અરજદાર પાસેથી કોન્ટેબલને લાખોની લાંચ લેતા અમદાવાદ એસીબી ની ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
આ કામના ફરીયાદીએ તા.૦૬/૦૯/૨૦૨૪ ના રોજ મોરબી જીલ્લાના ગામ નાની વાવડી ખાતે પ્લોટ ખરીદ કરેલ. જે પ્લોટ બાબતે નગર દરવાજા પોલીસ ચોકી ખાતે ખોટી રીતે દસ્તાવેજ કર્યા બાબતે એક અરજી આવેલ. જે અરજીમાં ગુનો દાખલ ન કરવા અને આ અરજીના નિકાલ કરવા આ કામનાં આરોપી હિતેશ મકવાણા એ આ કામનાં ફરીયાદી પાસે રૂ.બે લાખ પચાસ હજારની લાંચની માંગણી કરેલ અને રકઝક્નાં અંતે રૂ.૨,૩૫,૦૦૦/- લાંચની રકમ આપવાનું નક્કી થયેલ. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય જેથી એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદીએ ફરીયાદ આપતા, લાંચનુ છટકુ ગોઠવતા આરોપીએ ફરીયાદી સાથે રૂબરૂમાં હેતુલક્ષી વાતચીત કરી લાંચ પેટે રૂ.૨,૩૫,૦૦૦/- લાંચની રકમ સ્વીકારી રંગે હાથ પકડાઇ ગયેલ

 

Related posts

*ટંકારા : *ટંકારા તાલુકાના હમીરપર ગામના રહેવાસી વિધીન ભોરણીયા એ મિતાણા-પડધરી રોડ રીપેર કરવાની વિનંતી જીલ્લા કલેકટરને લેખિત રજુઆતમાં કરવામાં આવી*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જલારામ મંદિર ડીસા ખાતે રાખવામાં આવેલ ભાગવતકથા સફળતાપૂર્વક સંપન્ન થઈ*

editor

*HELLO MORBI NEWS: માળીયા (મિં) ના કાજરડા ગામ જવાના રસ્તેથી એક ઇસમને દેશી હાથ બનાવટની જામગરી બંદુક સાથે પકડી પાડતી ક્રાઈમબ્રાંચ મોરબી*

editor

Leave a Comment