• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: ટંકારા:લોહાણા દુઃખદ અવસાન: બેસણું*

ટંકારા:તા૧૧ ગં.સ્વ. નર્મદાબેન કાન્તીલાલ રાયમગીયા (ઠક્કર), ઉ.વ. ૭૬, મૂળ અંજાર હાલ ટંકારા નિવાસી. તે સ્વ. કાન્તીલાલ જાદવજીભાઈ રાયમગીયા ના ધર્મપત્ની, સ્વ. દેવશીભાઈ હંસરાજભાઇ, સ્વ. પદમશીભાઈ હંસરાજભાઇ, સ્વ. જમનાદાસ હંસરાજભાઇ ના ભત્રીજાવહુ, તે કલ્પનાબેન ગીરીશભાઈ કટારીયા (ટંકારા), વંદનાબેન વિરેન્દ્રભાઈ ચંદે (અંજાર), સ્વ. સતીષભાઈ ના માતૃશ્રી, તે ગીરીશભાઈ દિનકરરાય કટારીયા (ટંકારા), વિરેન્દ્રભાઈ જાદવજીભાઈ ચંદે (અંજાર) ના સાસુમા, તે ચિરાગ કટારીયા, નિશિત કટારીયા, રાજ ચંદે, નમ્રતા ભાવેશભાઈ પલાણ ના નાનીમા, તે સ્વ. પ્રેમજીભાઈ કાનજીભાઈ ગંધા (દુધઈ) ના દીકરી, સ્વ.લાલજીભાઈ કાનજીભાઈ ગંધા ના ભત્રીજી, તે સ્વ. ટોપણદાસ તથા તુલસીદાસ ના પિતરાઈ બહેન, તે સ્વ. વિશનજીભાઇ, સ્વ. ગોકળદાસ, સ્વ. બળવંતરાય, વિનોદભાઈ, સ્વ. લક્ષ્મીબેન જમનાદાસ ઠક્કર ના બહેન, નું તારીખ ૯-૬-૨૦૨૫ ના રોજ ટંકારા મુકામે દુઃખદ અવસાન થયેલ છે. જેમનું ઉઠમણું તથા પિયર પક્ષ ની સાદડી લોહાણા મહાજન વાડી, ટંકારા ખાતે તારીખ ૧૩-૬-૨૦૨૫ ને શુક્રવારે સાંજે ૪ થી ૫ રાખેલ છે.

Related posts

*HELLO MORBI: મોટાદહીસરા: સતત વરસાદને કારણે સંપૂર્ણ સપાટી સુધી ભરાઈ જતાં જોખમી બનેલા તળાવનું મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ નિરીક્ષણ કરી અધિકારીઓને જરૂરી સૂચના આપી*

editor

*HELLO MORBI:હળવદ ના સામાજિક કાર્યકર અને મોરબી જિલ્લા યુવા ભાજપ ના મહામંત્રી બહુમુખી પ્રતિભા ધરાવતા તપનભાઈ દવે નો જન્મદિવસ*

editor

*HELLO MORBI:મોરબી દશનામ ગોસ્વામી સમૂહલગ્ન સમિતિ દ્વારા તેરમાં સમૂહ લગ્ન 10 મી એ યોજાશે*

editor

Leave a Comment