• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*માળીયા ના સરવડ ગામ ખાતે તોરણીયા નું પ્રખ્યાત રામામંડળ નું ભવ્ય આયોજન.*

માળીયા ના સરવડ ગામ ખાતે આગામી 9મી એપ્રિલે તોરણીયાનુ રામામંડળ ભજવાશે.સરવડ ગામ ના શાંતિલાલ રામજીભાઈ સરડવા તેમજ તેમના પુત્ર મનીષ શાંતિલાલ સરડવા દ્વારા સરવડ ગામ ખાતે આગામી તા.09/04/2022 ને શનિવારે નકલંકધામ તોરણીયાનુ રામામંડળ રમાશે. રામામંડળ નિહાળવા સર્વે ધર્મપ્રેમીઓને સરવડ ગામ ખાતે પધારવા આયોજકો દ્વારા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે

Related posts

વાંકાનેર : વાંકાનેરનાં પૂર્વ નગરપતિ જીતુભાઈ સોમાણી દ્વારા લોહાણા વાડી ખાતે રસીકરણનું આયોજન કરાતા, લોહાણા સમાજનાં 50 લોકોએ કોરોના રસી મુકાવી હતી

Hello Morbi

*HELLO MORBI NEWS: પડધરી:કાનજીભાઇ ભીમભાઈ ડોડીયાનું દુઃખદ અવસાન:બેસણું*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ટંકારા ખાતે મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા સાઈબર સેફ્ટી વિષયક જાગૃતિ કાર્યક્રમ યોજાયો*

editor

Leave a Comment