• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: આમરણ:મીઠી મધુર 100 ટકા ઓર્ગેનિક ભગીરથ ફાર્મની ખારેક હવે માવનગામ (હાઈવે) પર મળશે ઓર્ગેનિક પદ્ધતિથી ખારેકની ખેતી : રિટેઈલમાં એક કિલોના પેકિંગ તથા હોલસેલમાં પણ મળશે*

મોરબી:તા ૧૨ આમરણના માનવને ગામ ખાતે ઓર્ગેનિક પદ્ધતિથી ખારેકની ખેતી : રિટેઈલમાં એક કિલોના પેકિંગ તથા હોલસેલમાં પણ મળશે
મોરબી: આમરણ મીઠી મધુર 100 ટકા ઓર્ગેનિક ભગીરથ ફાર્મની ખારેક હવે આમરણમા મળી રહી છે. જે કોઈ જાતની દવા વગર એકદમ નેચરલ રીતે ઉગાડવામાં આવે છે. તો એક વખત આ ખારેકનો ટેસ્ટ જરૂર કરો.
આમરણના માવના ગામે ભગીરથ ફાર્મ આવેલ છે. જ્યાં ઓર્ગેનિક પદ્ધતિથી ખારેકની ખેતી કરવામાં આવે છે. આ ખારેક ટેસ્ટમાં બેસ્ટ છે. જે એકદમ નેચરલ રીતે જ ઉગાડવામાં આવે છે. આ ખારેકનું વેચાણ વાડીએથી શરૂ થઈ ગયું છે. રિટેઇલમાં એક કિલોના પેકિંગમાં તથા દોલસેલમાં પણ ખારેક મળશે.
ઉલ્લેખનીય છે ખારેક મેળવવાનું સ્થળ આમરણ પાસે માવનગામ ભગીરથ ફાર્મ પર મળશે મો નંબર 98258 80706

Related posts

*મોરબી જિલ્લામાં સુપર સ્પ્રેડર્સે RTPCRનો નેગેટિવ રિપોર્ટ સાથે રાખવો પડશે : મોરબી જિલ્લા કલેકટર*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ટંકારા: સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે સરદારબાગ અને સ્ટેચ્યુ નિર્માણની જાહેરાત*

editor

*HELLO MORBI:ટંકારા ની ગાયત્રીનગર તાલુકા શાળા ,ટંકારા કન્યા શાળા અને ટંકારા કુમાર શાળામાં સરકારશ્રી દ્વારા આપેલ સ્માર્ટ RC કલાસ દ્વિતીય ફેજ જ્ઞાનકુંજ પ્રોજેકટનું લોકાર્પણ કરવામાં આવ્યું*

editor

Leave a Comment