• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:હડિયાણા: જોડીયા ના હડીયાણા ગામના નવનિયુક્ત સરપંચ ઉપસરપંચે હોદાનો પદ ભાર સંભાળ્યો*

હડિયાણા;તા ૧૪ (*શરદ રાવલ હડીયાણા*) દ્વારા આજ રોજ હડીયાણા ગ્રામ પંચાયત બિન હરીફ સરપંચ શ્રી ભાવેશભાઈ તરસીભાઈ કાનાણી..અને ઉપ સરપંચ શ્રીમતિ મનીષાબેન મગનભાઈ દેલવાડિયા અને તમામ ગ્રામ પંચાયત સદસ્ય શ્રીઑ ની ઉસ્થિતિમાં ગ્રામ પંચાયત સરપંચ અને ઉપસરપંચ જાહેર કરવામાં આવેલા હતા.અને મોટી સંખ્યામાં ગ્રમજનો ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્ર્મના મુખ્ય વહીવટદાર શ્રી મનીષભાઈ સોરઠીયા ના અધ્યસ સ્થાને તમામ પ્રકારની કાર્યવહી હાથ ધરવામાં આવી હતી.

Related posts

*જામનગર ખાતે જામનગર જિલ્લા કલેકટર શ્રી રવિશંકર અને અધિક કલેક્ટર રાજેન્દ્ર સરવૈયાએ કોરોના પ્રતિ વિરોધી રસી મુકાવી*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:બાલંભાથી વાયા હીરાપર હાઇવેને જોડતો રોડ બિસ્માર હાલતમાં તાત્કાલિકના ધોરણે ઘટતું કરવા લોક માંગ*

editor

*ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ ગુજરાતની બે દિવસીય મુલાકાતે*

Hello Morbi

Leave a Comment