• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: જોડીયા:હડિયાણા ગામના ઘાંચી પરિવારના પાંચ સદસ્યો મક્કા મદીના હજ યાત્રાએ જવા રવાના*

હડિયાણા:તા ૧૬(*શરદ રાવલ હડિયાણા દ્વારા*)આજ રોજ હડીયાણા સુની મુસ્લિમ સમાજ ના ઘાચી પરિવારના પાંચ સભ્ય અમરેલીયા આરફભાઈ હંસનભાઈ અને તેમના પત્ની અમરેલીયા રસિદાબાનું આરફભાઇ અને અમરેલીયા ફારૂકભાઈ હસનભાઈ અને તેમના પત્ની અમરેલીયા
જમિલાબાનું ફારૂકભાઈ અને તેમનો પુત્ર અમરેલીયા અનીસ અસરફભાઈ મક્કા મદીના હજ યાત્રા એ જવા રવાના થયા છે.સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ભાવભીની વિદાય આપેલ છે.

Related posts

*રાજ્ય સભાના સાંસદ અને બી જે પી ના વરિષ્ઠ નેતા સ્વ અભ્ય ભાઈ ભારદ્વાજ ના નિધન થી શોક વ્યકત કરતા મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજી ભાઈ દેથરીયા*

Hello Morbi

*ધ્રોલ ખાતે બાળકો દરિયાઈ જીસૃષ્ટિ વિશે જાણતા થાય તે ઉદ્દેશ થી ટૂર નું આયોજન કરાયું*

Hello Morbi

*મોરબી જલારામ મંદીર દ્વારા કોરોનાગ્રસ્ત મૃતદેહો તથા બિનવારસી મૃતદેહો ના અસ્થિઓ નુ ગ્રહણ પહેલા સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે સામુહીક અસ્થિ વિસર્જન કરવા મા આવશે*

Hello Morbi

Leave a Comment