• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:આયુષ હોસ્પિટલના યુરોલોજી વિભાગમાં દર્દીની સફળ સર્જરી*

*આયુષ હોસ્પિટલના યુરોલોજી વિભાગમાં દર્દીની સફળ સર્જરી*
મોરબી:તા ૧૭ ૭૦ વર્ષના દર્દી, જેમને જમણા પડખામાં દુખાવો,પેશાબમાં બળતરા,ઉલટી જેવા લક્ષણો હતા, તે આયુષ હોસ્પિટલમાં બતાવા માટે આવેલા. જ્યાં ડૉ. કેયુર પટેલ સાહેબ દ્વારા આગળ સી.ટી. સ્કેન કરતા જણાયું કે દર્દીની જમણી કીડની ની નળી માં પથરી ફસાઈ ગયેલ છે. દર્દીને પથરી લાંબા સમયથી ફસાયેલ હોવાથી જમણી કીડનીમાંથી પેશાબ નીચે ઉતરતો અટકી ગયો હતો અને કીડની ફૂલી ગઈ હતી. આગળ D.T.P.A. સ્કેન કરતા જણાયું કે દર્દીની જમણી કીડની કામ કરતી બંધ થઈ અને તેમાં રસી થઇ ગઈ હતી.
ત્યારબાદ ડૉ. કેયુર પટેલ સાહેબ દ્વારા દર્દીને ઓપેરેશન (Laproscopic Nephrectomy) કરવાની ની સલાહ આપવામાં આવી. દર્દી અને તેમના સગા દ્વારા ઓપરેશન નો નિર્ણય લેવા માં આવ્યો ડૉ. કેયુર પટેલ દ્દાવારા દૂરબીનથી જમણી કીડની કાઢવાનું (Laproscopic Nephrectomy) જેવું જટિલ ઓપરેશન કરવામાં આવ્યુ. ઓપરેશનના બીજા દિવસે દર્દીને કોઈ પ્રકારનો દુખાવો ન હતો.તેમને ચાલવાની અને જમવાની પણ છૂટ આપવામાં આવી.અને ત્રીજા જ દીવસે દર્દીને હસતા મોઢે હોસ્પીટલમાંથી રજા કરવામાં આવી.

Related posts

*HELLO MORBI:શ્રી રામધન આશ્રમ-મોરબી ખાતે આયોજીત શ્રી રામકથા જ્ઞાનયજ્ઞ માં મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ના અગ્રણીઓનું સન્માન કરવામાં આવ્યુ.*

editor

*HELLO MORBI:મોરબીના નવયુગ સંકુલમાં વન્ડર સ્ટાર એનયુલ ફંક્શન યોજાયું*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒,:હળવદના કવાડીયા ગામની સીમમાં ટ્રકમાંથી ગેરકાયદેસર ઉતારવામાં આવતા લોખંડના સળીયા ચોરીના કૌભાંડને પકડી પાડતી હળવદ પોલીસ*

editor

Leave a Comment