• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડિયાના હડિયાણા ગામની માધ્યમિક શાળા નું શિક્ષણ શરૂ કરાયું*

જોડિયા તાલુકાના હડિયાણા ગ્રામ પંચાયત સંચાલિત માધ્યમિક શાળા તા.26.07.2021 ના સરકાર શ્રી ની ગાઈડ લાઇન 50 ટકા વિદ્યાર્થીઓ ની હાજરી મુજબ ધો..9 અને 10 નું શિક્ષણ કાર્ય શરૂઆત કરવામાં આવેલ છે જેમાં સરકાર શ્રી ની ગાઈડલાઈન માં વિદ્યાર્થીઓ ને માસ્ક ફરજિયાત અને વર્ગમાં પણ સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરવામાં આવ્યું છે.. હડિયાણા માધ્યમિક શાળા ના ઇન ચાર્જ આચાર્ય શ્રી બી.એલ.ઝાલા સાહેબ ની આગેવાની હેઠળ બને ધોરણ શરૂ કરવામાં આવ્યા છે.. અને છેલ્લા લાંબા સમયથી કોરોના ની ભયંકર રોગથી તમામ શાળા.. કોલેજ સંપૂર્ણ બંધ હતા. અને હાલમાં કોરોના ની ધીમી ગતિએ સરકાર શ્રી દ્વારા શિક્ષણ કાર્યને વેગ મળે અને વિદ્યાર્થીઓ ભાઈ બહેનો હોંશે હોંશે શાળા માં આવે છે. તો જ અભ્યાસ કરવા માં સારૂ છે…..

શરદ એમ.રાવલ.. હડિયાણા….

Related posts

*સ્વ પુનમચંદ ભાઈ કોટક ના ધર્મ પત્ની પુષ્પાબેન પી કોટક નું નિધન*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: ઘોલ ના વ્યસ્ત હાઈવે પર ઓવરબ્રિજ ની માંગણી, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા દ્વારા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ ને રજુઆત*

editor

*મોરબી ના રફાળેશ્વર નજીક ભવ્ય હોટલની બાજુમાં બંધ પડેલા પેટ્રોલ પંપ પાસે બંધ પડેલા આઇસર માંથી મોરબી તાલુકા પોલીસની ટીમે દારૂ નો મોટો જથ્થો જપ્ત કર્યો*

Hello Morbi

Leave a Comment