• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી દશનામ ગોસ્વામી સમાજ નો વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાશે*

મોરબી:તા ૧૦ (*પત્રકાર સુરેશભાઈ ગોસ્વામી દ્વારા*)મોરબી દશનામ ગોસ્વામી સમાજ નો
વિધાર્થી સન્માન સમારોહ યોજાશે.
ધો.KG થી કોલેજ સુધીના વિધાર્થી ઓને શિક્ષણ ઉપયોગી વસ્તુ ને શિલ્ડ આપી સન્માન કરાશે
મોરબી સમસ્ત દશનામ ગોસ્વામી સમાજ ટ્રસ્ટના પ્રમુખ શ્રી નટુપરીની યાદીમાં જણાવવામાં આવે છે કે મોરબી શહેર અને મોરબી તાલુકામાં વસતા ગોસ્વામી જ્ઞાતીના ધો. KG થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ તા. 09/11/2025 ના રોજ સાંજે 4 થી 8 કલાકે ગોસ્વામી વાડી મોરબી મુકામે રાખવાનો હોય તા. 26/10/2025 સુધીમાં માર્કશીટની ઝેરોક્ષ કારોબારી સભ્યને તથા નીચે સરનામે પહોંચાડવા ની રહેશે.
નોંધ = માર્કશીટની ઝેરોક્ષ પાછળ વાલીનું સરનામું અને મોબાઈલ નંબર ફરજિયાત લખવા.
સંપર્ક માટે
નટુપરી = 9374561330
હંસગીરી = 9099567001
ભૈરવગીરી = 9879471747
મહીપતપુરી = 9979655510
હિરેનપુરી = 8980200222
દિલીપગીરી = 9638395854
ગોસ્વામી ન્યૂઝ એજન્સી & બુક સ્ટોલ
સત્યમ પાન સામે. સરદાર બાગ બાજુમા શનાળા રોડ મોરબી

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ધ્રોલ: બ્રહ્મનાથ મહાદેવ અને સાનિધ્યમાં બ્રહ્મ સમાજ દ્વારા સમૂહ જનોઈ બદલવાનો કાર્યક્રમ યોજાયો*

editor

*HELLO MORBI:ડીસા રૂરલ મામલતદાર વિપુલભાઈ બારોટે જલારામ મંદિરે દર્શન કરી આશીર્વાદ લીધા*

editor

*HELLO MORBI:નવયુગ વિદ્યાલય – મોરબીમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિન નિમિતે SCIENCE FAIR દ્વારા ઉજવણી કરવામાં આવી.*

editor

Leave a Comment