• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*કાલે પ્રભારી સચિવ મનીષા ચંદ્રા મોરબીમાં આરોગ્ય તંત્ર દોડતું*

કોરોનાની સ્થિતિની સમીક્ષા માટે આવતા હોય આરોગ્ય વિભાગ દોડતો

મોરબી : મોરબીમાં છેલ્લા દિવસોમાં કોરોના સંક્રમણ વધતા ઢગલાબંધ પોઝિટિવ કેસ સામે આવ્યા છે ત્યારે પરિસ્થિતિની સમીક્ષા માટે આવતીકાલે જિલ્લાના પ્રભારી સચિવ મનીષા ચંદ્રા મોરબીની મુલાકાતે આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. અને પ્રભારી સચિવની મુલાકાતને લઈ હાલ જિલ્લા આરોગ્ય વિભાગ સહિતનું તંત્ર દોડતું થયું છે.

Related posts

*પડધરીમાં સરકારી પ્રાથમિક શાળામાં સારા વિદ્યાર્થી તરીકે ફકીર સમાજ નુ શાળાનું ગૌરવ વધારતો રઈશ શામદાર*

Hello Morbi

*HELLO MORBI:મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા પવિત્ર પુરુષોતમ માસ દરમિયાન યાત્રાળુઓ માટે રહેવા-જમવાની વ્યવસ્થા કરવા માં આવશે.*

editor

*તબીબો, નર્સો, પેરા મેડિકલ સ્ટાફ ઝુલતા પુલના ઇજાગ્રસ્તોની સારવાર માટે ખડેપગે હાજર*

Hello Morbi

Leave a Comment