• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:શ્રી સમસ્ત કોળી સમાજ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાશે*

શ્રી સમસ્ત કોળી સમાજ સ્નેહ મિલન કાર્યક્રમ, મોરબી

મોરબી શહેરમાં શ્રી સમસ્ત કોળી સમાજ દ્વારા “સ્નેહ મિલન કાર્યક્રમ” નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવા, સંગઠનને મજબૂત બનાવવામાં અને સમાજની એકતા વધુ ગાઢ કરવા એ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે.
આ કાર્યક્રમ દરમિયાન સમાજના આગેવાનો, ભાઇઓ, વિવિધ મંડળો તથા સંગઠનોના હોદેદારો એકત્ર થઈને સમાજના સર્વાંગી વિકાસ અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરશે. ખાસ કરીને
સમાજમાં શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ માટેના ઉપાય,
બોડીંગ ખાતે ચાલી રહેલી લાઇબ્રેરી તથા ટ્યુશન ક્લાસીસની પ્રવૃત્તિઓ,
સમૂહલગ્ન આયોજન તથા સમાજ એકતાના પ્રયાસો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે.
આ સ્નેહ મિલન કાર્યક્રમ સમાજના સર્વાંગી વિકાસ માટે એક મહત્વપૂર્ણ પગથિયું સાબિત થશે.
તમામ શ્રી કોળી સમાજ ના, આગેવાનો અને સભ્યોને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે.
નોંધ: કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સૌ સાથે ભોજન લેશુ
તારીખ: ૯ નવેમ્બર ૨૦૨૫ (રવિવાર)સમય: સાંજે ૫:૩૦ વાગ્યે
સ્થળ: શ્રી કોળી સમાજ વિદ્યાર્થી બોડીંગ, જીલ્લા સેવા સદન પાછળ, મોરબી–૨

Related posts

*ટંકારા સરપંચ પદનો વિધિવત ચાર્જ સંભાળતા ગોરધનભાઈ ખોખાણી*અહેવાલ નૈમિષ સેજપાલ ટંકારા*

Hello Morbi

*HELLO MORBI NEWS: ધાંગધ્રા:શ્રીરઘુવંશી સમાજના અગ્રણીય જીતુ કોટક દ્વારા ડો. શ્રી પ્રવિણભાઈ તોગડિયાનું સન્માન સ્વાગત કરવામાં આવ્યું*

editor

*HELLO MORBI NEWS:ભાભરમાં રંગેચંગે દર ગુરૂવાર માટે શરૂ થયાં પૂજ્ય જલારામ બાપાનાં ભજન‌* *ડીસાથી ૧૭૫ જલારામ ભક્તો પ્રથમ ભજનમાં પધાર્યા*

editor

Leave a Comment