• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રત માં મોરબી સબ રજીસ્ટ્રાર બીપીનભાઈ જોબનપુત્રા સાહેબ દ્વારા મહાપ્રસાદ યોજાયો*

*મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રત માં મોરબી સબ રજીસ્ટ્રાર બીપીનભાઈ જોબનપુત્રા સાહેબ દ્વારા મહાપ્રસાદ યોજાયો.*

વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી જલારામ ધામ ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત દ્વારા લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવાયજ્ઞ ચલાવવામાં આવે છે ત્યારે મોરબી ના સબરજીસ્ટ્રાર સાહેબ શ્રી બીપીનભાઈ જોબનપુત્રા પરિવાર દ્વારા પૂ.જલારામ બાપા ની મહાઆરતી તેમજ સદાવ્રત માં મહાપ્રસાદ યોજવામાં આવ્યો હતો. આ તકે સબ રજીસ્ટ્રાર સાહેબ શ્રી બીપીનભાઈ જોબનપુત્રા, નિવૃત સબ રજીસ્ટ્રાર બાપોદરીયા સાહેબ, જાકાસણીયા સાહેબ, ગાયત્રીબેન જોબનપુત્રા, અમરભાઈ જોબનપુત્રા, સી.પી.પોપટ, પ્રફુલ્લભાઈ પોપટ (મંત્રી), હસુભાઈ ઠક્કર, હીનાબેન સોમાણી, સંગીતાબેન પુજારા, માનસીબેન પુજારા, ફોરમબેન પુજારા, નરેશભાઈ પુજારા, ઓમ સોમાણી, કીશોરભાઈ પોપટ, વસંતભાઈ કોટેચા, મોરબી સબ રજીસ્ટ્રાર કચેરી ના સ્ટાફગણ સહીતનાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત અગ્રણીઓએ પૂ.જલારામ બાપા ની મહાઆરતી કરી, પોતાના વરદ્ હસ્તે મહાપ્રસાદ વિતરણ કરી, લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરી ધન્યતા અનુભવી હતી.
આ તકે મોરબી જલારામ ધામ ના ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ,ભાવીનભાઈ ઘેલાણી, કીશોરભાઈ ચંડીભમર, નિર્મિતભાઈ કક્કડ, ચિરાગભાઈ રાચ્છ, પારસભાઈ ચગ, નિરવભાઈ હાલાણી, જયંતભાઈ રાઘુરા, અનિલભાઈ ગોવાણી, અમિતભાઈ પોપટ, પપ્પુભાઈ ચંડીભમર, કીશોરભાઈ ઘેલાણી, સુનિલભાઈ પુજારા, સંજયભાઈ હીરાણી, હીતેશભાઈ જાની, મનોજભાઈ ચંદારાણા, અશોકભાઈ જોશી, દીનેશભાઈ સોલંકી, મનિષભાઈ પટેલ સહીતના અગ્રણીઓએ સબ રજીસ્ટ્રાર શ્રી બીપીનભાઈ જોબનપુત્રા પરિવાર નું અભિવાદન કર્યુ હતુ.

લી.
નિર્મિત કક્કડ
પ્રમુખ
શ્રી જલારામ સેવા મંડળ
મોરબી.

Related posts

*HELLO MORBI:મોરબી તાલુકાના સાપર ગામની સીમ, પાવડીયાળી કેનાલ,શ્રીરામ પ્લાઝા પાસે ડીલક્ષ પાનની દુકાનમાંથી ગેરકાયદેસર નશીલા આર્યદેવીક શીરપનો જથ્થો પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

editor

*HELLO MORBI NEWS: રાજકોટ:શ્રીજીવરાજ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પીટલનું શ્રીનરેન્દ્રબાપુની પ્રેરક ઉપસ્થિતિમાં ભુમીપુજન કરાયું*

editor

*જોડિયા તાલુકા ખેડુતો ને પાક નુકસાની નો સર્વે કરી સહાય ચૂકવવા રજૂઆત*

Hello Morbi

Leave a Comment