• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:આરટીઓ મોરબી દ્વારા માર્ગ સલામતિ માસ અંતર્ગત નવયુગ કોલેજ ખાતે સેમિનાર યોજાયો*

મોરબી:તા ૫ આજરોજ RTO મોરબી દ્વારા માર્ગ સલામતિ માસ ૨૦૨૬ અંતર્ગત નવયુગ કોલેજ, મોરબી ખાતે માર્ગ સલામતી સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું. મોટર વાહન નિરીક્ષક આર.એ.જાડેજા દ્વારા વિદ્યાર્થીઓ ને બ્લાઇન્ડ સ્પોટ, કોન ઓફ વિઝન, સ્ટોપિંગ ડિસ્ટન્સ જેવા ટેકનીકલ મુદ્દાઓ ની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. જેમાં કોલેજના ૨૫૦ જેટલા વિદ્યાર્થીઓ ને સમાજ આપવામાં આવેલ છે.

Related posts

*HELLO MORBI NEWS:આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ સૌરાષ્ટ્ર પ્રાંત યુવા શૌર્ય પ્રશિક્ષણ વર્ગ માં મોરબી જીલ્લા ના યુવાનો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:સલાયા ખાતે આજરોજ પરમાર પરિવાર દ્વારા શ્રી લિમ્બચ માતાજીના પ્રાગટ્ય દિવસની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી*

editor

*HELLO MORBI:હળવદ તાલુકાના ચરાડવા ગામેથી આયુર્વેદિક પીણાના નામે વેચાતા શંકાસ્પદ કેફી પીણાનો જથ્થો પકડી પાડતી એસ.ઓ.જી.ટીમ*

editor

Leave a Comment