• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી એલ.સી.બી.પેરોલ ફર્લો સ્કોડ મોરબી*

પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડ મોરબી

તા.૦૭/૦૨/૨૦૨૬
પોલીસ મહાનિદેશક શ્રી, રાજકોટ વિભાગ,રાજકોટ અને પોલીસ અધીક્ષકશ્રી, મોરબી દ્વારા મોરબી જિલ્લાના નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સારૂ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીને અસરકારક રીતે કારગીરી કરવા સારૂ જરૂરી સુચના કરતા તેમજ પોલીસ અધિક્ષકશ્રી મોરબી તરફથી તા.૦૫/૦૨/૨૦૨૬ થી તા.૧૧/૦૨/૨૦૨૬ સુધી નાસતા ફરતા આરોપીઓને પકડવા સારૂ ડ્રાઇવ રાખવામાં આવેલ હોય જેથી પોલીસ ઇન્સ.શ્રી એલ.સી.બી. મોરબીની સુચના તેમજ જરૂરી માર્ગદર્શન હેઠળ એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડ મોરબીના અધિકારી/પોલીસ કર્મચારીઓ ઉપરોકત કામગીરી કરવા સારૂ પ્રયત્નશીલ હતા, દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડ મોરબીના પોલીસ કર્મચારીઓ દ્વારા વાંકાનેર વાકાંનેર તાલુકા પો.સ્ટે.સી પાર્ટ .ગુ.ર.નં.૨૦૧/૨૦૨૬ પ્રોહી કલમ ૬પ૦,૮૧,૯૮(૨) વિ. મુજબના ગુનાના કામે નીચે જણાવેલ નામ વાળા નાસતા ફરતા આરોપીને હ્યુમનશોર્સ તથા ટેકનીકલ માધ્યમથી મળેલ હકીકત આધારે મોરબી જિલ્લા માંથી પકડી પાડતી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમા સોંપી આપેલ છે.
પકડાયેલ આરોપીનુ નામ
હુશેનભાઇ સીદીકભાઇ ખોળ રહે.મોરબી લાતી પ્લોટ તા.જી.મોરબી
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી, એમ.પી.પંડ્યા, પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા શ્રી બી.ડી.ભટ્ટ, પો.સબ.ઇન્સ., એલ.સી.બી. મોરબી તથા શ્રી જે.પી.કણસાગરા, પો.સબ.ઇન્સ. પેરોલ ફર્લો સ્કવોડ, મોરબી તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડના માણસો આ કામગીરીમાં જોડાયેલ હતાં

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીમાં કોર્ટના હુકમમુજબની રકમ જમા ન કરાવતા પીજીવીસીએલ ના ગ્રાહકને ત્રણ માસ જેલનીસજા*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: જન્મદિવસ નિમિત્તે ડીસામાં યોજાયાં પૂજ્ય જલારામ બાપાનાં ભજન*

editor

*HELLO MORBI:મોરબી હેલિપેડ ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીનું આગમન;મહાનુભાવો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરાયું*

editor

Leave a Comment