• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
Latest-NewsOther

*અવસાન નોંધ આમરણ*

પ્રેસનોટ
આમરણ તા.6/12/2020 ના રોજ નિવૃત્ત ફોરેસ્ટર અધિકારી શ્રી બુખારી જીવામીયા રાજનમીયા ઉ.વ.74 જે બાવામીયા રાજનમીયા ના લઘુબંધુ તથા શહેનાઝ પો.વિઝન સ્ટોર વાળા અ.કાદર તથા ફારૂક મીયા ના પિતા શ્રી તથા દિવ્યા ભાસ્કર આમરણ પેસ રીપોટર અને જીલ્લા કોંગ્રેસ ના મહામંત્રી બુખારી સબીરમીયા તથા આરીફ બાવામીયા ના કાકા તથા મજીદમીયા અબાસમીયા ફુટવારા ના મામા તથા દાવલશાપીર ના હેડ મુજાવર મર્હુમ કાસમમીયા બડામીયા ના જમાઇ તથા બરકતમીયા તથા હુશેનમીયા તથા દાદામીયા કાસમમીયા ના બનેવી સાહેબ નુ તા.6/12/2020 ના રોજ ટુકિ બીમારી બાદ દુઃખદ અવસાન થયેલ છે તેમની જીયારત તા.8/12/2020 ને મંગળવાર ના રોજ સવારે 10.30 કલાકે રાખેલ છે.
અ.કાદર મો.9925581286

સબીરમીયા . બુખારી
પત્રકાર દિવ્યા ભાસ્કર
‌. સાંજ સમાચાર આમરણ
મો.9879995152

Related posts

*વાંકાનેર: જીતુભાઈ સોમાણી ના ઉપવાસ આંદોલનના સમર્થન માં વાંકાનેરના સંતો મહંતો દ્વારા વહીવટી તંત્રને આવેદનપત્ર અપાયું*

Hello Morbi

*HELLO MORBI: વાકાનેર:સુવિધાની સિદ્ધિ સાથે વિકાસનો સંકલ્પ*

editor

*HELLO MORBI:મોરબી જિલ્લામાં ભારે વરસાદ બાદ રોગચાળા અટકાયતી કામગીરી પૂર્ણતાના આરે; કોઈપણ પરિસ્થિતિ માટે આરોગ્ય વિભાગ સજ્જ*

editor

Leave a Comment