• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ટંકારા : ટંકારા ની પ્રથમ નગરપાલિકાની ચૂંટણીમાં જંગી મતદાન*

ટંકારા : ટંકારા ની પ્રથમ નગરપાલિકાની ચૂંટણીમાં જંગી મતદાન
ટંકારા તા.૨૬ :(*નૈમિષ સેજપાલ દ્વારા*) સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટંકારાને નગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ પ્રથમ વખત ચૂંટણી યોજાઈ જેમાં 81.27 % જેટલું જંગી મતદાન નોંધાયું છે.

જેમાં વોર્ડ વાઇઝ થયેલ મતદાન ની ટકાવારી નીચે મુજબ છે :

વોર્ડ નંબર 1 : 79 81%

વોર્ડ નંબર 2 : 87.44 %(સૌથી વધુ મતદાન)

વોર્ડ નંબર 3 : 80.81 %

વોર્ડ નંબર 4 : 83.51 %

વોર્ડ નંબર 5 : 73.67 %(સૌથી ઓછું મતદાન)

વોર્ડ નંબર 6 : 85.44 %

Related posts

*HELLO MORBI NEWS: અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાની શ્રી ચક્રાવા પ્રાથમિક શાળાના શિક્ષિકા શ્રી જીજ્ઞાબહેન કૃષ્ણકાંતભાઈ ઠકરારના સન્માન મુકુટ માં વધુ એક સન્માન પીછ નો ઉમેરો થયો છે*

editor

*ડીસાના ગાંધીવાદી નટુભાઈ વ્યાસનું કરવામાં આવેલ સન્માન*

Hello Morbi

*આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આર્યુવેદિક અને હોમિયોપેથીક કેમ્પ યોજાયો*

Hello Morbi

Leave a Comment