• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:નવયુગ બી.એડ્. કોલેજ, મોરબીનું ઝળહળતું પરિણામ*

મોરબી:તા૭ નવયુગ બી.એડ્. કોલેજ, મોરબીનું ઝળહળતું પરિણામ
મોરબી: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા જાહેર કરાયેલ બી.એડ્. સેમેસ્ટર-4ના પરિણામમાં નવયુગ બી.એડ્. કોલેજ, મોરબીમાં અભ્યાસ કરતાં તાલિમાર્થીઓએ શાનદાર પરિણામ સાથે સંસ્થાનું ગૌરવ વધાર્યું છે.
સંસ્થાના 100% પરિણામ સાથે તાલિમાર્થી વ્યાસ માનસીએ 2374/2500 ગુણ (94.96%) મેળવી પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. જિવાણી ખુશાલીએ 2370 ગુણ (94.80%) સાથે દ્વિતીય અને અગોલા પ્રિયાંશીએ 2355 ગુણ (94.20%) સાથે તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો છે.
આ ઝળહળતા પરિણામ માટે સંસ્થાના પ્રમુખશ્રી પી.ડી. કાંજીયા તથા નવયુગ પરિવાર તરફથી તાલિમાર્થીઓને ખૂબ-ખૂબ અભિનંદન તથા ઉજ્જ્વળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.
*નવયુગ બી.એડ્. કોલેજ સતત ગુણવત્તાસભર શિક્ષણ અને શ્રેષ્ઠ પરિણામ માટે પ્રખ્યાત છે.*
નવયુગ બી.એડ્. કોલેજ, મોરબી
www.navyugcollegemorbi.in

Related posts

*મોરબી મા સાડા ચાર દાયકાથી કાર્યરત જનતા ક્લાસીસ નુ ધો-૧૨ C.B.S.C. (Commerce) Term-1 માં ઉત્કૃષ્ઠ પરિણામ*

Hello Morbi

*મોરબી: અમૃતિયા પરિવાર દ્વારા ચાલતી શ્રી મદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ ની બીજા દિવસની કથા વક્તા ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા ના મુખેથી*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: 𝐆𝐒𝐓 ઇફેક્ટ: મોરબી જિલ્લામાં વાહન વેચાણમાં નોંધપાત્ર વધારો: માત્ર દસ દિવસમાં 𝟐𝟔𝟖𝟕 વાહનોનું વેચાણ!!!*

editor

Leave a Comment