• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:સ્વ શાંતાબેન ઉમિયા શંકર દોશી પરિવાર તેમજ સરોજબેન પ્રફુલભાઈ દોશી મોરબી પ્રેરીત નિઃશુલ્ક કેન્સર નિદાન કેમ્પ યોજશે*

સ્વ શાંતાબેન ઉમિયા શંકર દોશી પરિવાર તેમ જ સરોજબેન પ્રફુલભાઈ દોશી પરિવાર-મોરબી હા. મેહુલ પ્રફુલભાઈ દોશી
મોરબી પ્રેરીત કેન્સર નિદાન કેમ્પ

મોરબી શહેર તેમજ આજુબાજુના ગામડાઓની જનતાને આશીર્વાદરૂપ નીવડેલી ૧૯૮૯ થી દર બે માસે રેગ્યુલર યોજાતો કેમ્પ શ્રી વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિ સંચાલિત મહેતા કુટુંબ પરિવાર આયોજીત શ્રી ડી. સી. મહેતા સાર્વજનિક ડીસ્પેન્સરી ટ્રસ્ટ-૩, નવાડેલા રોડ, મોરબી. કેમ્પ નં. ના દાતાશ્રી સ્વ.શાંતાબેન ઉમિયા શંકર દોશી પરિવાર અને સરોજ બેન પુફુલભાઈ દોશી પરિવાર. મોરબી હસ્તે: મેહુલ મફુલભાઈ દોશી.

પ્રેરીત કેન્સર નિદાન કેમ્પમાં મુંબઇના કેન્સર નિષ્ણાંત સર્જન ડો. વિક્રમભાઈ સંઘવી (M.S.) કેન્સરના દર્દીઓને તા. ૩૦/પ/ ૨૦૨૬ શનિવાર સાંજે ૪-૦૦ થી ૭-૦૦ અને તા. ૩૧/૫/ ૨૦૨૬ રવિવારે સવારે ૯-૦૦ થી ૧૨-૦૦ ના સમય દરમ્યાન વિના મુલ્યે તપાસીને યોગ્ય માર્ગદર્શન આપશે.
આ કેન્સર નિદાન કેમ્પનો લાભ લેવા ઇચ્છતા દર્દીઓએ પોતાનું નામ ડીસ્પેન્સરીના પાસે અગાઉથી મેનેજર/મેડીકલ ઓફીસર-ડો. નથુનભાઈ વોરા મો. ૯૫૩૭૦૯૯૨૧૯ નોંધાવી જવા અને તપાસ કરાવવા માટે આવો ત્યારે પોતાના કેશ પેપર્સ સાથે લાવવા તેમ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી.. ભાલેરાભાઈ વિનોદરાય શાહ. જણાવેલ છે
ભાવેશભાઈ શાહ
શ્રી વીશા શ્રીમાળી વણીક જ્ઞાતી સંચાલીત ડી. સી. મહેતા
શ્રી ડી. સી. મહેતા સાર્વજનિક ડીસ્પેન્સરી ટ્રસ્ટ
મોરબી

Related posts

ડીસા જલારામ મંદિર ખાતે જલારામ જન્મ જયંતી સાદગી પૂર્વક ઉજવવામાં આવશે

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જલારામ ધામ ખાતે આગામી ૪ તારીખે ઘુંટું ગામ ના અગ્રણી પરિવાર ના સહયોગથી વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:𝟒𝟎𝟎 ગુરૂવારનાં ભજન પૂર્ણ કરતું ડીસાનું જલારામ ગૌ સત્સંગ મંડળ*

editor

Leave a Comment