• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: Drunken Monkey નેચરલ જ્યુસનો મોરબીમાં શુભારંભ*

Drunken Monkey નેચરલ જ્યુસનો મોરબીમાં શુભારંભ

મોરબી: Drunken Monkey નેચરલ જ્યુસનો આજે સ્કાય મોલ સામે આવેલા સન પ્લાઝા શોપ નં-૧ મા મોરબી ખાતે શુભારંભ કરવામાં આવ્યો છે.

Drunken Monkey નેચરલ જ્યુસની શરુઆત ૨૦૧૬ થી હૈદરાબાદથી કરવામાં આવી હતી. હાલ Drunken Monkey નેચરલ જ્યુસની ભારતમાં ૧૩૧ બ્રાન્ચ આવેલી છે. આ જ્યૂસ ફક્ત ફ્રુટથી જ બનાવવામાં આવે છે તેમા કોઈ પણ પ્રકારની સુગર કે સેક્રિનનો ઉપયોગ કરવામાં આવતો નથી. તાજા ફ્રુટથી જ જ્યુસ બનાવવામાં આવે છે જેમાં ૨૦૦ થી વધુ પ્રકારના જ્યુસ બનાવવામાં આવે છે. તમામ જ્યુસ સુગર ફ્રી હોય છે. ત્યારે આજે મોરબીમાં સ્કાય મોલ સામે આવેલા સન પ્લાઝા શોપ નં-૧ મા મોરબી ખાતે Drunken Monkey નેચરલ જ્યુસની બ્રાન્ચનો આજે તા. ૦૯-૦૨ -૨૦૨૩ ને ગુરૂવારે સવારે ૯ કલાકે શુભારંભ કરવામાં આવ્યો છે જેમાં ઈન્ડિયન આર્મીને ફ્રીમાં જ્યુંસ આપવામાં આવશે. તેમજ મોરબી વાસીઓને કાળજાળ ગરમીની મોસમમાં નેચરલ જ્યુસ પી એક અલગ જ તાજગી મેળવી ઠંડક મેળવી શકાશે.

Related posts

*HELLO MORBI: ફુલીયા હનુમાનજી મંદિર ટંકારા ખાતે પાંચ- દિવસ સુધી દિવ્યાંગજનો માટે આજીવિકા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું*અહેવાલ અને તસ્વીર નૈમિષ સેજપાલ ટંકારા*

Hello Morbi

*HELLO MORBI:મોરબી પહેલા બન્યું રામમય, પછી બન્યું યોગમય*

editor

*વંદે ગુજરાત અંતર્ગત ડીસાના સેવાભાવી મહાનુભાવોનું કરાયેલ સન્માન* 

Hello Morbi

Leave a Comment