• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી જિલ્લા લોક જનશક્તિ પાર્ટીના હોદેદારો દ્વારા 𝐏𝐆𝐕𝐂𝐋 ને લગતા પ્રજાના પ્રશ્નોની રજુઆત કરાઇ*

મોરબી તા ૨૧ આજરોજ મોરબી જિલ્લા લોક જનશક્તિ પાર્ટીના હોદેદારો જિલ્લા અધ્યક્ષ મલય દફતરી. તેમજ જિલ્લા ઉપાધ્યક્ષ સંજય શેઠ અને જિલ્લા મહામંત્રી શ્રી મનોજ સિંહ ભાઈ જાડેજા દ્વારા PGVCL ને લગતા પ્રજાના પ્રશ્નોની રજુઆત માનનીય શ્રી સોલંકી સાહેબ ને કરવામાં આવી સાહેબ શ્રી દ્વારા સકારાત્મક પ્રશ્નોનો ઉકેલ આવે એવા પ્રયત્નો કરવામાં આવશે તેમ જણાવાયું છે.
સાચી વાતનું સમર્થન કરીએ ખરા અર્થમાં દેશને આગળ લઈ જઈએ, મારું મોરબી આપણું મોરબી ભવ્ય દિવ્ય અને સ્વચ્છ મોરબી. લોક જનશક્તિ પાર્ટી રામ વિલાસ મોરબી જિલ્લો

Related posts

*શ્રી હડીયાણા કન્યા શાળામાં શૈક્ષણિક કીટનું વિતરણ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: ટંકારા:લોકશાહીનું અનોખું પર્વ – હડાળા ગામે વરરાજાએ ઘોડે ચડીને કર્યું મતદાન*

editor

*HELLO MORBI:મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની ૨૦૦ મી જન્મજયંતી : જ્ઞાન જ્યોતિ પર્વ : સ્મરણોત્સવ : ટંકારા – ૧*

editor

Leave a Comment