• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: વિજ્ઞાન સામે માનવ સમાજ નું વર્તારો દ્વારા વરસાદ ની આગાહી આજે પણ જીવિત*

વિજ્ઞાન સામે માનવ સમાજ નું વર્તારો દ્વારા વરસાદ ની આગાહી આજે પણ જીવિત _!
જોડિયા – કુવામાં ઝાર નો રોટલો પધરાવીને છેલ્લા પાંચ સો વર્ષ થી પરંપરા ને જીવિત રાખીને વરસાદ ની આગાહી માટે જાણીતું જામનગર જિલ્લા નું આમરા ગામ. દેશ નું મોન્સુન માટે આઘુનિક વિજ્ઞાન સક્રિય છે. છતાં વરસાદ થી વંચિત ગામજનો વર્તારો નો સહારો લેતા હોય છે, આપણા પુર્વજો પ્રાચીન પ્રદતિ અપનાવી ને વરસાદ ની આગાહી મેળવતા હતા આવું જ કંઇક આમરા ગામ માં અષાઢ ના પ્રથમ સોમવાર ના દિવસે ગામજનો નું ઉત્સાહ અને શ્રદ્ધા સાથે ઝાર નો રોટલો સતી માતાજી ના મંદિરે માતાજી નિવેઘ અર્પણ કરયા બાદ રોટલા ને કુવામાં પઘરાવા ની વિધિ કરાય છે, તે પહેલાં ગામના સતવારા પરિવાર ના ધરે ઝાર નો રોટલો બન્ને છે ગામના વાણંદ સતવારા ના ધરે થી રોટલો મેળવીને સમસ્ત ગામલોકો વાજતેગાજતે રોટલા ને સતી માતાજી ના મંદિરે પ્રસાદ અર્પણ બાદ તે રોટલો ગામના જાડેજા પરિવાર ના એક સભ્ય ના હસ્તે કુવામાં પઘરાવા માં આવે છે, કુવા ની અંદર રોટલા ની દિશા પ્રમાણે વરસાદ ની આગાહી મેળવતા હોય છે.કુવા ની અંદર ના ભાગ માં પુર્વ દિશામાં રોટલા એ વાત ની આગાહી સુચવે છે કે ચાલું વર્ષ ના વરસાદ ના બે માસ વિત્યા બાદ આવનારાં દિવસોમાં વરસાદ પુષ્કળ રીતે સારો વરસે વર્તારો થી ગામલોકો ખુશી નો માહોલ જોવાં મળેલ._! અહેવાલ – લલીત નિમાવત બાલંભા.૨૧/૭/૨૬.

Related posts

*HELLO MORBI: આગામી ૧પમી એ મોરબી ખાતેઔદ્યોગિક ભરતીમેળો યોજાશે*

editor

*શ્રદ્ધેય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની શુભેચ્છા મુલાકાતે મોરબી પૂર્વ ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયા*

Hello Morbi

*અવસાન નોંધ પડધરી*

Hello Morbi

Leave a Comment