• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબીના જાણીતા પત્રકાર સુરેશ ગોસ્વામી ના પૌત્ર ને પત્રકાર અલ્પેશ ગોસ્વામી ના પુત્ર હરશિવગીરી નો આજે જન્મદિવસ*

મોરબીના જાણીતા પત્રકાર સુરેશ ગોસ્વામી ના પૌત્ર ને પત્રકાર અલ્પેશ ગોસ્વામી ના પુત્ર હરશિવગીરી નો આજે જન્મદિવસ

મોરબીના જાણીતા પત્રકાર સુરેશ ગોસ્વામી ના પૌત્ર ને પત્રકાર અલ્પેશ ગોસ્વામી ના પુત્ર હરશિવગીરી નો આજે જન્મદિવસ પત્રકાર પરિવારના લાડકવાયા પુત્ર ને સજનપર ના ભાણેજ હરશિવગીરી નો જન્મદિવસ
મોરબી પત્રકાર એસોસિએશનના પુર્વ પ્રમુખ ને કુલછાબ ના બ્યુરોચિફ સુરેશભાઈ ગોસ્વામીના પુત્ર ને મોરબી કચ્છમિત્ર ના પત્રકાર અલ્પેશગીરી ના લાડકા પુત્ર હરશિવગીરી નો  (શ્રાવણ માસના પ્રથમ દિવસને સોમવારે તા ૫-૮-૨૦૨૪ ના રોજ ભગવાન ભોળાનાથને કુળદેવી ની કૃપાથી જન્મ થયો છે) આજે તારીખ ૫-૮-૨૦૨૬ તેનો  દ્વિતીય જન્મદિવસ છે તેમના જન્મદિવસે દાદા સુરેશભાઈ,દાદી રેખાબેન, મોટાંબાપુ દિપકગીરી, પિતા અલ્પેશગીરી,માતા દીપ્તિબેન સહિત ફઈ પાયલબેન,ફઈ હેતલબેન,મોહિતપરી,અંજલી,યુવરાજ,જેનિલ,પાર્થ, મનાલી, અને નાના અશોકવન,નાની દિનાબેન,મામા જયરાજવન,માસી સપનાબેન,માસા પારસગીરી, મોટોભાઈ દેવાંશ ને સજનપર વન પરિવારે જન્મદિવસ ની અંતરના ઉમળકે શુભેચ્છાઓ સાથે શુભકામનાઓ પાઠવી છે સગા-સંબંધીઓ સ્નેહીઓ મિત્રો એ સાથે શુભેચ્છા ની વર્ષા કરી રહી છે હરશિવગીરી નો દ્રિતીય જન્મદિવસ હૈયા ના ઉમળકા ને હર્ષોલ્લાસ ને ભવ્ય સજાવટ સાથે શાનદાર આયોજન કરવામાં આવ્યું છે.

Related posts

*HELLO MORBI:માનસિક અસ્થિર વ્યક્તિની પરીવાર સાથે મિલન કરાવતી ટંકારા પોલીસ*

editor

*મોરબી સહકારી છેત્ર ના આગેવાન વાઘજીભાઇ બોડા નિધન*

Hello Morbi

*HELLO MORBI: ૧૧ સપ્ટેમ્બરે હળવદ પોલીસ સ્ટેશન દ્વારાવાહનોની હરાજી કરાશે*

editor

Leave a Comment