• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: મોરબીમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં સ્વચ્છતા હી સેવા અભિયાનના ભાગરૂપે સફાઈ કરવામાં આવી*

*મોરબીમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં સ્વચ્છતા હી સેવા અભિયાનના ભાગરૂપે સફાઈ કરવામાં આવી*

 

*મોરબી, તા.૨૮ ઓકટોબર,*
મોરબી જિલ્લામાં આવેલી વિવિધ સરકારી કચેરીઓ, ભવનોમાં દરરોજ સ્વચ્છતા હી સેવા અભિયાનના ભાગરૂપે સ્વચ્છતા ઝુંબેશનું આયોજન કરવામાં આવતું હોય છે. જેના ભાગરૂપે નવા જિલ્લા સેવા સદનમાં સ્થિત જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં ફાઈલ વર્ગીકરણ, પસ્તી નિકાલ, ફર્નિચર સફાઈ અને સંપૂર્ણ કચેરીની સફાઈ કરવામાં આવી હતી.
આ સફાઈ ઝુંબેશમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજેર આર.એમ. શ્રી જે.બી.ધામી, શ્રી એસ.એન.ચારણ, શ્રી ડી.એન.રેણુકા, શ્રી પી.ડી.પટેલ, શ્રી એમ.એ.નળિયાપરા, શ્રી ટી.આર.ભેંસદડિયા, શ્રી નવીન વાણિયાએ ભાગ લીધો હતો.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: બગથળા સરકારી ઉચ્ચ માધ્યમિક શાળામાં પ્રવેશોત્સવ યોજાયો*

editor

*ટંકારા નજીક બે બાઈક વચ્ચેની ટક્કરમાં એકનું મોત અંગે ટંકારા પોલીસ સ્ટેશન ખાતે નોંધાઇ ફરિયાદ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:આયુષ હોસ્પિટલ માં ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વધુ એક વેન્ટીલેટર પરના ગંભીર કેસની સફળતાપૂર્વક સારવાર*

editor

Leave a Comment