
મોરબી: તા ૧૬ *(અમિત રાઠોડ દ્વાર*) આજરોજ મોરબી જિલ્લા લોક જનશક્તિ પાર્ટીમા મોરબી જિલ્લા મહામંત્રી ના પદ પર પ્રવિણ ભાઈ અમદાવાદી ની નિમણૂંક: જિલ્લા અધ્યક્ષ મલય દફતરી પાર્ટીના ઉપાધ્યક્ષ સંજય શેઠ અને પાર્ટીના વરિષ્ઠ સલાહકાર સચિવ શ્રી કાના ભાઈ વીસાણી ના હસ્તે આપવામાં આવ્યો. આ નિમણૂક થી મોરબી જિલ્લા મા પાર્ટીના કાર્યો ને વેગ અને નવી દિશા મળશે.
