• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ખંભાત ખાતે નવનિર્મિત શ્રીજી ડેન્ટલ & મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલ ના લોકાર્પણ સ્વામિનારાયણ સંપ્રદાયના પૂજ્ય સંત ગણ તથા આણંદ લોકસભા ના સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ ના વરદહસ્તે કરવામાં આવ્યું.*         

 

રિપોર્ટર-રાહિબશા રફીકશા દિવાન આણંદ તારાપુર.

આણંદ જિલ્લાના ખંભાત તાલુકામાં ખંભાત ખાતે નવનિિર્મત શ્રીજી ડેન્ટલ એનડ મિલ્ટસપેશયાલીટી હોસ્પિટલ ના લોકાર્પણ સ્વામીનારાયણ સંપ્રદાય નાં સંત ગણ તથા આણંદ લોક સભા ના સાંસદ મિતેષ ભાઈ પટેલ વરદ હસ્તે કરવામાં આવ્યું સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ એ હોસ્પિટલ ના ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ તથા મેનેજમેન્ટ ને હાર્દિક અભિનંદન તથા શુભકામનાઓ પાઠવી

 

Related posts

*HELLO MORBI:ડીસા માલધારી સમાજના અગ્રણી સરતાનભાઈ રાયકાને અર્પણ કરાઈ શ્રધ્ધાંજલી*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વાંકાનેર: રાજ્ય સભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા ની સફળ રજૂઆત ફરી*

editor

*બાલાચડી પ્રાથમિક શાળા ખાતે કન્યાકેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ મહોત્સવ 2022 ની ઉજવણી કરવામાં આવી*

Hello Morbi

Leave a Comment