• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડીયા ના હડીયાણા ગામ ખાતે પી એચ સી દ્વારા કોરોના વેક્સિન ટ્રાય રન યોજવામાં આવી*

આજ રોજ જોડિયા તાલુકાના હડિયાણા ગામ ખાતે શ્રી કન્યા શાળl માં હડિયાણા પ્રાથમિક આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વેકસીનની ટ્રાય રન યોજવામાં આવી હતી..
હડિયાણા અને જોડિયા ખાતે આજ રોજ તા.08.01.21 ના ત્રણ જગ્યાએ કોરોના વેકસીનની ટ્રાય રન ડેમો દરમ્યાન વ્યક્તિ ઓને કોરોના વેકસીનકેમ આપવી તેનું રિહર્સલ કરવામાં આવ્યું હતું.. આ સમયે હડિયાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના મેડિકલ ઓફીસર ડો.મોરી સાહેબ અને જોડિયા તાલુકા હેલ્થ ઓફિસર ડો.અલ્તાફ સાહેબ અને જામનગર જિલ્લાના આરોગ્ય સુપરવાઈઝર શ્રી વિજયભાઈ જોષી ની આગેવાની હેઠળ જોડિયા તાલુકાના ત્રણ કેન્દ્ર ખાતે કોરોના વેકસીન માટે ટ્રાય રન શુભ શરૂઆત માં ટોટલ 75 હેલ્થ કેર વર્કસ ને રસી આપવામાં આવશે.આ રસી દરેક 3 જગ્યાએ 25 જેટલી હેલ્થ કેર વર્કર ને આપવા ની શુભારંભ કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમ માં પ્રા. આ.કેન્દ્ર ના તમામ સ્ટાફ ની ઉપસ્થિતી માં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો…
શરદ એમ.રાવલ..હડિયાણા..

Related posts

*HELLO MORBI:જૂનાગઢમાં હરિઓમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કૃષ્ણ જન્મોત્સવની 5250 ની શોભાયાત્રા નીકળી હતી જેમાં ગિરનારી ગ્રુપ દ્વારા રક્તદાન મહાદાન ની ઝાંખી કરતો ફ્લોટ્સ તૈયાર કરવામાં આવ્યો હતો*

editor

*મોરબી શ્રી લોહાણા વિદ્યોતેજક ફંડ તથા ઠા.કરશનભાઈ મેઘજીભાઈ કોટક ટ્રસ્ટ દ્વારા લોહાણા સમાજ ના વિદ્યાર્થીઓ માટે વિનામુલ્યે (નિ:શુલ્ક) ફુલ સ્કેપ નોટબુક વિતરણ તા.૨૦-૬ થી શરૂ*

Hello Morbi

*સમાચાર સંખ્યા* : *૫૪૪* *શિક્ષકોનાં હિતમાં પ્રાથમિક શિક્ષકોની* *બદલીના નિયમો બાબતે શિક્ષણમંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીનો ઐતિહાસિક નિર્ણય*

Hello Morbi

Leave a Comment