• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટંકારા પોલીસ કસ્ટડીમાં ચોરીના ગુન્હાના આરોપીનું હૃદયરોગનો હુમલો આવતા મોત*

ટંકારા તાલુકામાં પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં પકડાયેલા આરોપીનું મોત નીપજયું છે અને નેકનામ વિસ્તારમાં થેયલ ચોરીના ગુનામાં આરોપીને પકડવામાં આવ્યો હતો જે પોલીસ કસ્ટડીમાં હતો ત્યારે ગાઈકાલે રાત્રે હાર્ટ એટેક આવી જવાથી તેનું મૃત્યું નીપજ્યું છે.

 

મળતી માહિતી મુજબ અટક ટંકારા પોલીસ સ્ટેશનની હદમાં પીએસઆઈ એ.વી. ગોંડલીયા તથા સ્ટાફે ચોરીના ગુનામાં કલમ ૪૫૭ અને ૩૮૦ હેઠળ રામલા કાળુભાઈ કટારા (ઉંમર ૪૫) અને મૂળ અમનફળિયું, ભાભર, અલીગઢ, મધ્યપ્રદેશ, હાલ. ગૌરીદળ રહેતા શખ્સની ચોરીના ગુન્હામાં અટકાયત કરવામાં આવી હતી અને ગત મોડીરાત્રીના તેને છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ દવાખાને લઈ જવાતા તેને તબીબ દ્વારા મૃત જાહેર કરાયો હતો અને હાર્ટએટેક આવી જતાં ચોરીના ગુન્હામાં પકડાયેલ ઇસમનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે. આ કસ્ટોડિયલ ડેથનો બનાવ બનેલો હોય જેથી ડી.વાય.એસ.પી. પઠાણ સહિતનો પોલીસ સ્ટાફ દોડી ગયો હતો.

Related posts

*બાળ રોજે દાર અમદાવાદના ફકીર સમાજના સામાજિક કાર્યકર રફિકભાઈ ના માસૂમ બાળકોએ પવિત્ર રમજાન માસ નિમિત્તે માસૂમ બાળકો રજા રાખીને ખુદાની બંદગી કરી*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:જલારામ મંદિર ખાતે માસ ની ૪ તારીખે આયોજીત વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ ની વર્ષ ૨૦૨૬ ની યાદી ખુલ્લી મુકવા માં આવી*

editor

*HELLO MORBI: મોરબી જિલ્લા,તાલુકાના રામપર(પાડાબેકર) ગામની વ્યથા સરકાર સાંભળે તેવી ગ્રામજનોની અપીલ*

editor

Leave a Comment