• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
Latest-NewsOther

રાજકોટમાં જન્મતાની સાથે જ કોરોના સંક્રમિત બાળકે કોરોનાને આપી મ્હાત, જુઓ વીડિયો

રાજકોટમાં જન્મતાની સાથે જ કોરોના સંક્રમિત બાળકે કોરોનાને મ્હાત આપી છે. જન્મતાની સાથે જ બાળકને વેંટીલેટર પર રાખવામાં આવ્યુ હતુ.  ત્યારે સિવિલ હોસ્પિટલના તબીબોએ 14 દિવસ આપેલ સારવારના અંતે બાળકે કોરોનાને મ્હાત આપી. અતિ ગંભીર પરિસ્થિતિમાં ઓક્સિજન પર રહેલ બાળકે કોરોનાને મ્હાત આપતા પરિવારજનોમાં ખુશીનો માહોલ છવાયો

Related posts

*HELLO MORBI:મોરબીની નવયુગ વિદ્યાલય ખાતે વાલીઓ માટે સેમિનાર યોજાયો*

Hello Morbi

**જામનગર આરટીઓ જે જે ચૌધરીની સૂચનાથી 10 ભારે વાહન ડીટેન કરી 2 ૭૯ 572 નો દંડ ફટકારાયો*

Hello Morbi

*HELLO MORBI NEWS:પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ બે ઇસમો તથા એક મહીલાને પાસા હેઠળ ડીટેઇન કરીઅલગ-અલગ જેલ હવાલે કરતી મોરબી જિલ્લા પોલીસ*

editor

Leave a Comment