• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*રાજયના કેબિનેટ મંત્રી શ્રી જયેશભાઈ રાદડિયા ના વરદ હસ્તે લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટી દ્વારા વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો*

રાજ્યના કેબિનેટ મંત્રીશ્રી તેમજ લાયન્સ ક્લબ જેતપુર રોયલના ફાઉન્ડર પ્રમુખશ્રી લા. જયેશભાઇ રાદડિયાના વરદ હસ્તે લાયન્સ ક્લબ ઑફ મોરબી સિટી દ્વારા કે.પી.ટેક

નોનવુવેન ઇન્ડિયા પ્રા.લી. પટાગણમાં વૃક્ષારોપણ કાર્યક્ર્મ યોજાયો હતો… આ પ્રસઁગે મઁત્રી શ્રી જયેશભાઇ રાદડિયાએ

કે.પી.ટેક નોનવુવન કમ્પની ની મુલાકાત લઈ આત્મ નિર્ભર ભારત યોજના અંતર્ગત સ્વદેશી માસ્ક, N95 માસ્ક,સહિત અધ્યતન સ્ટેટ ઑ’ આર્ટ પ્લાન્ટ,મશીનરી માઁ ચાલતી ઉત્પાદન પ્રક્રિયાનેં રસ પૂર્વક નિહાડેલ અને કે.પી.ટેક નોંનવુવન ના રમેશભાઈ રૂપાલા અને ટીમનેં અભીનંદન આપેલ..આ તકે માજી કેન્દ્રિય કૃષિ રાજય મંત્રી મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા સહીત મહાનુભાવો ઉપસ્થિત રહેલ..મહા નુભાવો નું કે .પી ટેક પરિવાર વતી વાસુ રૂપાલા, ક્રિષ્ના રૂપાલા,મનસુખભાઇ રૂપાલાં એ પુષ્પ ગુચ્છ આપી સન્માન કરેલ..આ તકે લાયન્સ ક્લબ ઑફ મોરબી સિટી ના પ્રમુખ એ.એસ. સુરાણી,માજી પ્રમુખ ભીખાભાઇ લોરિયા, ટી.સી.ફૂલતરીયા, કેશુભાઈ દેત્રોજા, વિપુલ કોટડીયા વગેરે એ કેબિનેટ મઁત્રીશ્રી જયેશભાઇ રાદડિયા નેં લાયન્સ કલબ ઑફ મોરબી સીટી ધ્વારા ” ગ્રીન મોરબી ક્લીન મોરબી ” ના લાયન્સ કલબના મોટો નેં ઉજાગર કરી, પ્રેરક પ્રોત્સાહન સાથે વૃક્ષારોપણ કરવા અંગે ટીમ લાયન્સ કલબ ઑફ મોરબી સિટી ધ્વારા કેબિનેટ મઁત્રી શ્રી જયેશભાઇ રાદડિયાનો આભાર વ્યક્ત કરાયેલ..

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીને લાંબા અંતરની ટ્રેનો મળે તેમાટે સિરામિક એસોસીએશનની રજૂઆત*

editor

*HELLO MORBI NEWS:મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે ‘ઓપરેશન શિલ્ડ’ અન્વયે આજે સાંજે ૧૭:૦૦ કલાકે મોકડ્રીલ અને રાત્રે ૦૮:૦૦ થી ૦૮:૩૦ બ્લેક આઉટ કરાશે*

editor

*મન હોય તો માળવે જવાય પંક્તિને સાર્થક કરતા ચંદીગઢ ના અમિત ત્યાગી*આલેખન સંજય રાજપરા*

Hello Morbi

Leave a Comment