• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીના રવાપર ઘુનડા રોડ પર ક્રિષ્ના સ્કૂલ ની પાછળ એપાર્ટમેન્ટમાં રહેતા આધેડનો માનસિક તકલીફ ના કારણે ગળે ફાંસો ખાઇ આપઘાત*

મોરબીના રવાપર ધુનડા રોડ પર આવેલ ક્રિષ્ના સ્કુલની પાછળ રહેતા પુરુષે માનસિક તકલીફ ના કારણે ગળેફંસો ખાઈ આપધાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.બનાવ અંગે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

 

મળતી માહિતી મુજબ મોરબીના રવાપર ધુનડા રોડ પર આવેલ ક્રિષ્ના સ્કુલ પાછળ કલ્યાણ એપાર્ટમેન્ટ રહેતા અંબારામભાઈ એન. દેસાઈ (ઉ.૫૦) ને માનસિક તકલીફ હોય અને માથાનો સતત દુખાવો રહેતો હોય જેના કારણે પોતાના રૂમમાં ગળેફાંસો ખાઈ આપધાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે બનાવ અંગે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ એન.કે.ઈશરાની ચલાવી રહ્યા છે

Related posts

*જોડિયા તાલુકા ભાજપ મંડળ કારોબારી ની મિટીંગ યોજવામાં આવી હતી*

Hello Morbi

*HELLO MORBI:મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે રામનવમી ના પાવન પર્વ નિમિતે શ્રી રામ જન્મોત્સવ, મહાઆરતી, બંને ટાઈમ ફરાળ મહાપ્રસાદ સહીત ના કાર્યક્રમો યોજાશે.*

editor

ઝળહળતી સફળતાનું છઠ્ઠું વર્ષ, ‘ગરબા ક્વીન’ ફાલ્ગુની પાઠકના ગરબાની રમઝટ વધુ એક વખત મુંબઈના બોરીવલીમાં …..

Hello Morbi

Leave a Comment