• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*પડધરીના યુવા પત્રકાર તેમજ પડધરી તાલુકા પ્રેસ- મીડિયા એસોસિએશનના પ્રમુખ ભૌમિક તળપદા નો આજે જન્મદિવસ* 

 

હર હંમેશ લોકોના પ્રશ્નોને વાચા આપવામાં તત્પર રહેનાર ભૌમિક તળપદા પર આજે તમામ સરકારી તેમજ ખાનગી તેમજ પ્રેસ-મીડિયા વિભાગો માથી શુભેચ્છાઓ મળેલ છે.

*અબતક* સાંધ્ય દૈનિક અને *અબતક* ચેનલ ના પડધરી, ધ્રોલ અને ટંકારા એમ 3 તાલુકા માં ભૌમિક તળપદાએ પોતાની નિષ્ઠાવાન કામગીરીથી આગવું સ્થાન બનાવ્યું છે.આ સાથે તેઓ *પડધરી પત્રકાર એસોસિએશનના પ્રમુખ* તરીકે પણ જવાબદારીનું વહન કરી રહ્યા છે. પડધરી પંથકમાં નીડર અને નિષ્પક્ષ યુવા પત્રકાર ભૌમિક તળપદા ને આજે જન્મદિવસ નિમિત્તે તેઓને પરમ કૃપાળુ પરમાત્મા તેમના સ્વસ્થ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ આપે તેવી *અબતક સાંધ્ય દૈનિક* અને *અબતક ચેનલ* ના સર્વે મિત્રો વર્તુળ તરફથી શ્રી ભૌમિકભાઈ તળપદા ને તેમના જન્મદિવસ ની શુભકામનાઓ.

Related posts

*હડીયાણા ના ભીમાણી પરિવાર દ્વારા શ્રદ્ધાજંલી અર્પણ કરાઇ*

Hello Morbi

*જવાહર નવોદય પ્રવેશ પરીક્ષામાં ઘાંટવડ ગામનો વિદ્યાર્થી જયસ્વાલ રિધમ પાસ કરી ગામ નું ગૌરવ વધાર્યું*

Hello Morbi

*કોડીનાર પોલીસ સ્ટેશન ખાતે કોડીનારના વેપારીઓ સાથે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી*

Hello Morbi

Leave a Comment