• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*હળવદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન તરીકે બીજી વખત રણછોડભાઈ પટેલની નિમણૂક કરાઈ*

હળવદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ માં સતત બીજી ટર્મ ચેરમેન તરીકે રણછોડભાઈ પટેલ અને સતત ત્રીજી ટર્મ વાઇસ ચેરમેન તરીકે વિઠ્ઠલભાઈ દલવાડી ની નિમણૂક કરાઈ

 

હળવદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ માં શુક્રવાર બપોરે 3:30 કલાકે તમામ માર્કેટીંગ યાર્ડના સભાસદોની હાજરીમાં માર્કેટીંગ યાર્ડના ચેરમેન તથા વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. જેમાં સર્વાનુમતે હળવદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન તરીકે રણછોડભાઈ પટેલ ની બીજી ટમૅ માટે વરાણી કરવામાં આવી .

 

જ્યારે ત્રીજી ટમૅ વાઇસ ચેરમેન તરીકે વિઠ્ઠલભાઇ દલવાડી સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.આ તકે ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયા રજનીભાઈ સંઘાણી અજયભાઈ રાવલ શંકરલાલ પટેલ. સહિતના આગેવાનો. તથા કાર્યકરો. માર્કેટીંગ યાર્ડના સભાસદો ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવી હતી.સાથે સાથે હળવદ માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી મહેશભાઈ પટેલ તથા સ્ટાફે પણ શુભેચ્છા પાઠવી હતી

Related posts

*HELLO MORBI NEWS:મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રત માં મહાપ્રસાદ યોજી સદ્ગત માતા ને શ્રધ્ધાંજલિ અર્પણ કરતો મોરબી નો ચગ પરિવાર.*

editor

*એસ.એમ.એસ. તથા સોશિયલ મીડિયામાં આચારસંહિતાનાભંગ બાબતેની ફરિયાદો ૯૯૭૯૯૨૭૨૮૨ નંબર પર નોંધાવવી*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વાંકાનેર શહેરમાં આવેલ જકાતનાકા, રેલ્વેના બ્રિજ પાસે હાઇવે રોડ ઉપર ક્રેટા કારમાંથી દેશીદારૂ સાથે પકડી પડતી ક્રાઇમ બ્રાંચ મોરબી*

editor

Leave a Comment