• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી : જુના બસ સ્ટેશનમાં મહિલાના ગળામાંથી સોનાના ચેનની ચીલઝડપ*

મોરબી : મોરબીના જુના બસ સ્ટેશનમાં મહિલાના ગળામાંથી 1 તોલાના સોનાના ચેનની ચીલઝડપ થઇ હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવમાં પોલીસે મહિલાની ફરિયાદ લઇ ત્રણ અજાણ્યા શખ્સો સામે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો.                          ગઈકાલે તા. 5ના રોજ રાત્રે 12-30 વાગ્યા આસપાસ મોરબીમાં જુના બસસ્ટેન્ડમાં રક્ષાબેન હિતેષભાઇ રાવલ (ઉ.વ. 50, રહે. નાની વાવડી, શીવગંગા સોસાયટી, મુળ રહે. ખાખરાળા) તથા એકતાબેન બંને એસ.ટી. બસમાં ચડતા હતા. ત્યારે રક્ષાબેને ગળામાં પહેરેલ સોનાનો ઓમ આકારના પેન્ડલ સહીતનો ચેઇન આશરે એક તોલાનો (કિ.રૂ. 45,000)નો તેમની નઝર ચુકવી આંચકીને આરોપીઓ ભાગી ગયા હતા. હાલમાં પોલીસે ચોરને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Related posts

*HELLO MORBI NEWS: સૌરાસ્ટ્ર યુનીવર્સિટી આયોજીત આંતર કોલેજ સ્પર્ધામાં મોરબીની નવયુગ કોલેજનો ઉત્કૃષ્ટ દેખાવ*

editor

*HELLO MORBI:નવયુગ વિદ્યાલય – મોરબીમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિન નિમિતે SCIENCE FAIR દ્વારા ઉજવણી કરવામાં આવી.*

editor

*HELLO MORBI NEWS: મોરબી:આયુષ હોસ્પિટલ ના ગાઇનેક ડોક્ટરો દ્વારા ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું*

editor

Leave a Comment