• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*હળવદ તાલુકા પંચાયત ના ભાજપના ઉમેદવારોના નામ જાહેર કરાયા*

હળવદ : હળવદ તાલુકા પંચાયતના ભાજપના જાહેર થયેલા ઉમેદવારોની યાદી નીચે મુજબ છે.

 

1. અજીતગઢ બેઠક ઉપર દયાબેન હરેશભાઇ કુરિયા

2. ચારડવા બેઠક ઉપર ગીતાબેન ઘનશ્યામભાઈ સોનાગ્રા

3. ચૂંપણી બેઠક ઉપર ગોરીબેન હેમુભાઈ કોળી

4. દિઘડીયા બેઠક ઉપર બળદેવભાઈ કમાભાઈ કાંજીયા

5. ઘનશ્યામપુર બેઠક ઉપર નીરુબેન ભુપતભાઇ લીલાપરા

6. ઈશનપૂર બેઠક ઉપર દેવજીભાઈ જેરામભાઈ ચાવડા

7. જુના દેવળીયા બેઠક ઉપર પ્રવિણભાઇ માવજીભાઈ સરસાવાડિયા

8. કડીયાણા બેઠક ઉપર રમેશભાઈ કાંતિભાઈ ઝીંઝુવાડિયા

9. કવાડીયા બેઠક ઉપર ભરતભાઈ દેવજીભાઈ ગડેસીયા

10. માલણીયાદ બેઠક ઉપર મનસુખભાઇ હરજીભાઇ કણઝારીયા

11. માથક બેઠક ઉપર બકુબેન નાનુભાઈ પઢીયાર

12. મયુરનગર બેઠક ઉપર હર્ષાબા ધર્મેન્દ્રસિંહ ઝાલા

13. નવા દેવળીયા બેઠક ઉપર રેખાબેન મનસુખભાઇ ગોરીયા

14. નવા ઘનશ્યામગઢ બેઠક ઉપર કોકિલાબેન ધીરજભાઈ માકાસણા

15. રણમલપુર બેઠક ઉપર અસ્મિતાબેન અતુલભાઈ વરમોરા

16. રણછોડગઢ બેઠક ઉપર નેહાબેન સુરેશભાઈ શિહોરા

17. રાણેકપર બેઠક ઉપર અનિલભાઈ હેમુભાઈ બાબરીયા

18. રાતાભે બેઠક ઉપર નિલેશભાઈ ધનજીભાઈ ગામી

19. સાપકડા બેઠક ઉપર જેન્તીભાઇ નારણભાઇ મકવાણા

20. ટીકાર(રણ) બેઠક ઉપર સુરેશભાઈ જાદવજીભાઈ એરવાડીયા

Related posts

*દુબઈ મધ્યે સંત શિરોમણી જલારામ બાપાની 223 મી જન્મ જયંતી ધામ પૂર્વક ઉજવાય*

Hello Morbi

*HELLO MORBI: મોરબી જિલ્લામાં ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર, ફોર વ્હીલર તેમજ ટ્રાન્સપોર્ટ વાહનોના નંબર માટે ૨૫ ઓક્ટોબરથી રી-ટેન્‍ડર પ્રક્રિયા શરૂ થશે*

editor

*HELLO MORBI:પડધરી પો સ્ટે વિસ્તારના કનકપુર ખોખરી ગામે થયેલ હત્યા ના આરોપીને ગણતરીના કલાકોમા ઝડપી પાડતી પડધરી પોલીસ*

editor

Leave a Comment