• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીનાં જાણીતા યુવા પત્રકાર રફીક અજમેરી નાં નાના ભાઈ રજાક અજમેરી નો આજે જન્મદિવસ*

*મોરબીનાં લાઇવ 24 ન્યુઝ ગુજરાત ચેનલના પત્રકાર રફીક અજમેરી નાં લાડક વાયાં એવાં નાના ભાઈ રજાક અજમેરી નો આજે જન્મદિવસ છે રજાક અજમેરી વડોદરા ની સહુથી મોટી મોબાઇલ માર્કેટમાં મોબાઇલ શોપ ધરાવે છે મોબાઈલ રીપોર્ટીંગ નાં સારાં એવાં જાણકાર પણ છે રજાક અજમેરી 32 વર્ષ પુર્ણ કરી ને 33 વર્ષ માં મંગલ પ્રવેશ કર્યો છે તેમનાં 33 માં જન્મ દિવસ નિમિત્તે આજે માતા પિતા નાં આશીર્વાદ તેમની દુવાઓ લઈ આજે વડોદરામાં ફ્રેન્ડ સર્કલ સાથે પાર્ટી નું આયોજન કર્યું છે રજાક અજમેરી નાં જન્મદિવસ નિમિત્તે સંગાસંબ્ધી ફેન્સ સર્કલ માતા પિતા ભાઈ બહેન સહિત નાં લોકો દ્વારા પોતાના ફોન પર અને તેમજ સોશ્યલ મીડિયા નાં માધ્યમ થી શુભેચ્છાઓ ધોધ વસાવી રહ્યા છે આજે 33 માં જન્મ દિવસ નિમિત્તે યુવા પત્રકાર રફીક અજમેરી તરફથી લાડક વાયાં એવાં નાના ભાઈ રજાક અજમેરી ને ફોન કરીને જન્મદિવસ ની શુભકામના ઓ પાઠવી હતી…આપ જી હજારો સાલ મુબારક હો જન્મદિવસ એ મેરે જીગર જાન ભાઈ..*.                                                                     રીપોર્ટર રફીક અજમેરી દ્વારા

Related posts

*જોડિયાના દુધઈ ગામે નવા નગર પ્રાથમિક શાળા ખાતે સંવેદના દિનની ઉજવણી કરાઈ*

Hello Morbi

*HELLO MORBI:સિરામીક નગરી મોરબી મતદાનમાં હંમેશા અગ્રસર રહ્યું છે”સિરામીક એસો. પ્રમુખશ્રી હરેશ બોપલીયા*

Hello Morbi

*HELLO MORBI:મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રત માં મહાપ્રસાદ યોજી સદ્ગત માતા ને શ્રધ્ધાંજલિ અર્પણ કરતા મોરબી સતવારા સમાજ અગ્રણી મોરભાઈ રામજીભાઈ કંઝારીયા.*

editor

Leave a Comment